આ કરોડો રૂપિયાની માલકિન વિદેશી મોડલ ને કરવા છે એક ભારતીય યુવક સાથે લગ્ન, પોતાના થનાર પતિના નામે કરી દેશે પોતાની બધી જ સંપત્તિ…

Spread the love

પોતાના મનપસંદ અને પ્રિય જીવનસાથી મળી જાય તો બધાનુ જીવન સરળતાથી પસાર થઇ જાય છે. આમ બધા લોકો પોતાના જીવનસાથી પસંદ કરવા માટે કોઇપણ જાતનુ જોખમ ઉઠાવવ ઈચ્છતા નથી. યુવક અને યુવતીઓ બધા જ આ બાબતમા કોઇપણ જાતનુ જોખમ લેવા ન માગતા હોય. તેથી જ બધા લોકો પોતાના પ્રિય અને મનગમતા વ્યક્તિ સાથે વિવાહ કરવા ઇચ્છતા હોય છે. તેથી તે લોકોના વિવાહિત જીવનમા કોઇપણ જાતની સમસ્યાઓ ન જોવા મળે.

આજે આપણે એક એવી છોકરી વિશે વાત કરવાના છીએ કે તે પોતાના પ્રિય વ્યક્તિ સાથે વિવાહ કરવા તૈયાર છે. આ છોકરી એક મોડેલ છે. આ આખા વિશ્વમા ખુબ જ પ્રખ્યાત અને જાણીતી મોડેલ છે. તેણી ૬૫ કરોડની માલકિન છે. આ એક કરોડપતિ મોડેલ છે. આ ભારતીય યુવક સાથે જ વિવાહ કરવા માંગે છે. તે પોતાની બધી જ સંપત્તિ આ યુવકના નામે કરવા તૈયાર છે. પરંતુ તેણીએ તેના માટે એક નાનકડી શરત રાખી છે.

આ મોડેલનુ નામ એના મોડલેની છે. તે રશિયામા રહે છે અને તેણી માત્ર ભારતીય છોકરા સાથે વિવાહ કરવા માંગે છે. તેના માટે તેણીએ એક શરત રાખી છે. તે શરત એમ છે કે તેને જો કોઇ ભારતીય છોકરો ગમી જાય તો તે તેની સાથે લગ્ન કરશે તેની બધી જ સંપતિ તેના નામે કરી દેશે.

આ એક પ્લસ સાઇઝ મોડેલ છે. આ આખી દુનિયામા ખુબ જ પ્રખ્યાત છે. તે પોતાનુ વજન ઓછુ કરે છે. તે વજન ઓછુ કરવા માટે ડાયટ અને જીમમા જઇને કસરત કરે છે. તેણીને ભારતીય છોકરાઓનો અંદાજ ખુબ જ વધારે ગમે છે. મોડલિંગમા આ ઘણા ભારતીયને મળી છે. તેથી તેણીને તેઓનો અંદાજ ગમે છે.

તેણીનુ માનવુ એવુ છે કે ભારતીય છોકરાઓ ખુબ જ સમજદાર હોય છે અને તે લોકો પોતાનુ કામ સારી રીતે કરે છે. આમ ભારતના છોકરાઓ આખી દુનિયામા લોકપ્રિય છે. આટલા માટે જ તેણીને ભારતના છોકરા સાથે વિવાહ કરવા છે. તેથી તેણીએ ભારતમા યુવક ગોતવાનુ ચાલુ કરીયુ છે. તે એમ ઇચ્છે છે ભારતીય યુવક તેણીને ખુબ જ પ્રેમ કરશે. તો હવે તે જોવાનુ છે કે એના ભાગ્યમા ભારતીય યુવક છે કે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *