આ કારણો લાવી શકે છે તમારા શરીરમા તણાવ, જો આ લક્ષણો જણાય તો તુરંત જ અજમાવો આ અસરકારક ઉપાય…

Spread the love

ડિપ્રેશન એ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાને અસામાન્ય માને છે.આ રોગ વધુ પડતા ખરાબ પીણાથી, ડીપ્રેશનથી અને અમુક વસ્તુ ખાવાથી કે શરીરમાં થતા અમુક પક્રિયાઓથી પેદા થાય છે.આ એવી ક્રિયા છે જે માનસિક અને શારીરક બનેને નુકશાન પહોંચાડે છે.આવી પરિસ્થિતિમાં હૃદયની ગતિ જ નહિ પરંતુ અપણે શ્વાસ પણ જડપથી લઈએ છીએ. વ્યક્તિ પોતાનું એક જગ્યાએ ધ્યાન રાખી શકતું નથી તેથી તેને પોતાના કામમાં અસર પડે છે. આજે અમે બેચેનીમાંથી કેવી રીતે બચી શકાય તેના ઉપાયો જણાવશું.

બેચેનીના કારણો:

બેચેની વૈજ્ઞાનિકનાં મત મુજબ શારીરક અને માનસિક ક્રિયાથી ઉત્પન થાય છે. તો ચાલો તેના કારણો વિશે સમજી લઈએ. ઓસિડી એટલે કે ઓબ્સેસિવ કંપ્લીસિવ ડિસોર્ડરને લીધે બેચેની પેદા થાય છે. આ સિવાય પોસ્ટ ટ્રોમા સ્ટ્રેસ પણ ગભરાટનું એક કારણ છે. ડરને લીધે પણ વ્યક્તિ ઝડપથી ગભરાય જાય છે. જે લોકો સ્લીપ એપનીયા એટલે કે ઊંઘ સંબંધિતની પરિસ્થિતિઓ કે નિંદ્રા ન આવવાનો શિકાર બનીએ છીએ તેઓ પણ ઝડપથી ગભરાય જાય છે.

ઊંઘ સંબંધી પરિસ્થિતિમાં રેસ્ટલેસ લેગ સિંડ્રોમનો પણ સમાવેશ છે. આ એવી સ્થિતિ હોય જેમાં વ્યક્તિમાં સતત ડરતો રહે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતના પગ ને હલાવે અને આંગળીઓને દબાવે જેવી અલગ અલગ વસ્તુ કરવા માંડે છે.તેના લીધે શરીરમાં આઈબીએસ ઇરીટેબલ બાઉલ સિંડ્રોમ જેવી સ્થિતિ પેદા થાય છે તે લોકો પગને એટલા માટે હલાવે છે કારણકે તેઓ પગમાં ખાલી ચડી જાય છે જે હલાવવાથી પાછુ તેની સ્થિતિમાં આવી જાય છે.

જ્યારે કોઈ વ્યક્તિને કંટાળો આવે છે ત્યારે પણ વ્યક્તિ બોરિંગ થાય જાય છે. એડીએચડી ને કારણે પણ વ્યક્તિ જલ્દીથી બેચેન થઈ જાય છે. જે લોકો અલ્કોહોલ જેવા પદાર્થ નું સેવન કરે છે તેના શરીરમાં ખરાબ અસરો જોવા મળે છે જેમાં બેચેનીનું પણ એક લક્ષણ આવે છે. હાઇપરથાઇરોઇડિઝમને લીધે વ્યક્તિ ઝડપથી બેચેન થઈ જાય છે.

બેચેનીના લક્ષણો:

તો ચાલો જોઈએ કે બેચેનીમાં કેવા કેવા લક્ષણો હોય છે.બેચેનીમાં વ્યક્તિને અશાંતિનો અનુભવ થાય છે.તે તેનાથી બચવા ધણા પ્રયત્ન કરે છે અને જયારે તે તેમાં નિષ્ફળ જાય ત્યારે તેના શરીરમાં ખેચાણનો અનુભવ થાય છે.તે શિવાય બીજા ધણા લક્ષણો જોવા મળે જે નીચે મુજબ દર્શાવ્યા છે. શરીરમાં ધ્રુજારી થવી. હૃદયના ધબકારા અચાનક વધી જાય. મગજમાં ચિંતા રહેવી. નિંદ્રા પૂરી ન થવી. કોઈપણ વસ્તુમાં તમારું મન ન લગાવવું. હાથ અને પગને વારંવાર હલાવવા. અતિ બેચેની અનુભવવી. તમારી જાતને માનસિક અને શારીરક માંદગી સમજવી. નાની નાની વાતોમા ગુસ્સે થવું.

બેચેનીની સારવાર:

બેચેનેથી બચવા નાં ઘણા ઉપાયો છે. તમારે ભોજનમાં જટિલ કાર્બોહાઈડ્રેટ જેવા પદાર્થ લેવા જોઇએ જે આપણા શરીરમાં ધીમે ધીમે પચે છે. દિવસનાં સમયે અને સાંજે પહેલા ઇલેક્ટ્રોનિક મોબઈલ જેવા સાધનોનો ઉપયોગ કરવો ન જોઇએ સાથે તમારા સુવા અને ઉઠવાનો સમય પણ સરખો હોવો જોયેએ. નિયમિત રીતે કસરત કરો અને વધુમાં વધુ કુદરતી પ્રકાશના સંદભમાં રહેવું. દારૂના સેવનથી બચવું અને સાથે જ સ્મોકની આદત હોય તો તે પણ છોડી દેવી. ચા, કોફી કે પીણાંનું સેવન હોય તો તેને છોડી દો. ખાસ કરીને કૈફીનનું સેવન ઓછુ કરવુ.

નોંધ:

જો તમને બતાવેલા લક્ષણો દેખાતા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટર સીટીસ્કેન, બ્લડ ટેસ્ટ, થાઈરોઈડનો ટેસ્ટ જેવા ધણા ટેસ્ટ કરે છે. જો કોઈ વ્યક્તિનાં રોગને સમજી ન શકે તો મનોવૈજ્ઞાનિક પાસે જવાની સલાહ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *