આ કારણે પરિણીત પુરુષો પત્ની હોવા છતા પણ બીજી સ્ત્રી તરફ આકર્ષાય છે, ૯૯ ટકા સ્ત્રીઓ નથી જાણતી આ વાત…

Spread the love

આપણી આજુબાજુમા દર વર્ષે ઘણા બધા લગ્ન થાય છે. બધાને એક દિવસ તો લગ્નજીવનમા જોડાવુ પડે છે. અમુક લોકોને છોડીને લગ્નબાદ લોકો એકબીજાના નજીક આવે છે. પરંતુ આજે આપણે એક આપણા સમાજમા ચાલતા અપવાદ વિશે જાણીશુ. પુરુષોના લગ્ન થઇ ગયા હોય છતા તે લોકો પોતાની આસપાસની મહિલાઓ અને છોકરીઓને ઘુરતા હોય છે. આમ કરવા પર તેની પત્ની પણ તેનાથી ઉદાસ થતી હોય છે.

પુરુષો આમ શા માટે કરે છે તેના વિશે આજે જાણીશુ. સાથે એ પણ જાણીશુ કે પત્ની પોતાના પતિને આમ કરતા કેમ રોકવો જોઇએ.આજકાલ બધાને આદત હોય છે કે જે વસ્તુ તેમની પાસે નથી તે જ તેમને મેળવવી છે. આ કોઇ વસ્તુ હોય કે પછી સ્ત્રી હોય. તેમની પાસે જે હોય છે તેઓને તેમની કોઇ કદર હોતી નથી. ઘણા પુરુષોને હમેશા પાતળી અને સુંદર છોકરી ગમે છે.

ત્યારે તેમની પત્નીમા એક નાની ખામી હોય તો તે લોકો તેવી છોકરી ગોતતા રહેતા હોય છે. કોઇ પણ મહિલા સર્વગુણ સંપન્ન ન હોય તેમા નાની એવી ખામી તો હોય જ છે. તેમા બધા ગુણ હોય તો તે સુંદર ન હોય અને તે સુંદર હોય તો તે ગુણવાન નથી હોતી. તેથી તે લોકોનુ ધ્યાન બીજી મહિલા પર વધારે રહે છે.

ઘણા લોકોને તો મહિલાને જોતા જ મનમા કાંઇક થવા લાગે છે. તેથી તે લોકો તેની જોડાવા માટે ઘણી બધી કોશીશો કરશે. અમુક તો તેણી માટે સહજ લાગણી રાખે છે તેથી તેની વાતના જલ્દી આવી જાય છે.અમુક વાર તે લોકો મહિલાઓના કપડા પાર્થી પણ તેણીને જોતા હોય છે. આમ કપડાથી તે લોકો મોહીત થાય છે. તે લોકો બીજાના કપડા અને ડ્રેસિંગ સેન્સની માહિતે પોતાની પત્નીને જણાવા માંગતા હોય છે. આના પરથી તે પોતાની પત્નીને ઉપહાર પણ આપવાનુ વિચારતા હોય છે.

ઘણા લોકો પોતાની પત્નીને જલન મહેસુસ  કરાવવા માટે પણ બીજી મહિલા સામે જોવે છે. તેના પરથી તે લોકોને ખબર પડે છે કે તેની પત્ની તેને કેટલો પ્રેમ કરે છે અને તે લોકો તેનાથી ખુશ હોય છે. પરંતુ આજના સમયમા ઘણા વિવાહિત પુરુષો એવા છે બીજી મહિલા સાથે સંબંધ રાખે છે. સમાજમા આનુ પ્રમાણ ખુબ જ વધી ગયુ છે. આના વિશે પોતાની પત્નીને ખબર પડવા દેતા નથી.

અમુક સમયે પત્નીનો પણ વાંક હોય છે. કારણ કે તે તેના પતિ બહુ જ રોકટોક કરે છે. ત્યારે પુરુષોની ચિંતા વધે છે અને બીજી મહિલાઓ તેમનો સાથ આપતી હોય છે. તેથી તે લોકોનુ આકર્શણ તેની તરફ વધે છે. પરંતુ તેમણે પોતાની પત્ની વધારે સમજે છે. આમ કરવાથી તેમણે પત્નીના સારા ગુણો દેખાતા નથી.

જ્યારે પુરુષનુ ધ્યાન બહાર વધે ત્યારે તે પોતાની પત્નીને કોઇ પણ જાતની કમી આવવા દેતો નથી. તેણીને આના વિશે કાઇ પણ જાણ હોતી નથી. તેથી મહિલાઓએ પોતાના પતિને ગમે છે તેવા કપડા પહેરવા, ચહેરા પર હમેશા સ્મિત રાખવુ, તેની સાથે વાતચિત કરવી, તેણીનો સ્વભાવ સુધારવો, વધારે રોકટોક ન કરવી જોઇએ, સલાહ ન આપવી જોઇએ અને બને તો તેના કામમા મદદ કરવી જોઇએ. આ વાતનુ ધ્યાન મહિલા રાખે તો તેનો પતિ હમેશા તેનો જ રહેશે.

જ્યારે કોઇ પુરુષ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે ત્યારે પત્નીને આ વાત પસંદ નથી આવતી. એટલા માટે તેણી પોતાના પરીવારને છોડીને પોતાના પિતાના ઘરે જાય છે અને છોટ્ટાછેડા લેવાનુ કહે છે. આની ખરાબ અસર બન્ને પરીવાર પર પડે છે. મહિલાઓ પોતાના પતિને ગમે તેમ કરે તો તે હમેશા તેના જ બનીને રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *