આ જગ્યાએ સાવ મફતના ભાવમાં મળે છે કાર, આજે જ વસાવો તમારી પોતાની કાર…

Spread the love

આપણા દેશમા નવી કારની સાથે સાથે જુની કાર પણ બહુ મોટી સંખ્યામા ખરીદાય છે. નવી કારની જેમ જ જુની કારનુ બજાર આપણા દેશમા આવેલ છે. દરેક શહેરમા એક નાનુ બજાર તમે જોયુ હશે. બધા પોતાના બજેટને ધ્યાનમા રાખીને કાર ખરીદે છે. આ બધા લોકો માટેની જરૂરીયાત બની ગઇ છે. આજના સમયમા બધા લોકોને કાર તો જોઇએ જ છે.

આજે અમે તમને આવા જ જુની કારના બજાર વિશે જણાવશુ. આ બજાર દીલ્લીના કરોલબાગમા આવેલ છે. અહીં નારુતી અને વેગેનાર જેવી કાર સાવ સસ્તા ભાવે મળે છે. આ ફક્ત તમને ૫૦ હજારની આજુબાજુમા મળી જાય છે. આ બધી ગાડીઓ દસ વર્ષ જેટલી જુની હોય છે. આ નવી ગાડીની કિંમત ચાર લાખ કરતા વધારે હોય છે. તેના કારણે લોકો જુની કાર લેવાનુ વિચારે છે. આ બજારમા તમને સરળતાથી સારી ગાડી મળી જાય છે. આની સાથે તમને ઘણી બીજી પણ કાર અહી મળી જાય છે.

દીલ્લીમા એક ગાડીને તમે પદંર વર્ષથી વધારે સમય સુધી ન ચલાવી શકાય. તેથી આ નિયમના કારણે લોકો મોતાની કારને ઓછી કિંમતે વહેચી આપે છે. તેથી જુની કાર વહેંચવા વાળા દલાલો આને આજુબાજુના રાજ્યમા વહેંચી આપે છે. બીજા રાજ્યોમા ૨૦ વર્ષથી વધારે સમય સુધી કાર ચલાવી શકાય છે. આમ કારની સ્થિતિને જોઇએને તેને ચલાવાની પરવાનગી આરટીઓ દ્વારા આપવામા આવે છે.

જુની કારને તમે લોન પર ખરીદી શકો છો :

તમે જો અહીંથી કાર લેવાનુ વિચારી રહ્યા છો તો અહી તમને ફાયનાન્સ કરવાની સગવડ પણ તમને મળી જશે. તેના માટે તમારે દલાલ પાસેથી માહિતિ લેવી જોઇએ. તેના માટે અમુક દસ્તાવેજોની જરૂર પડે છે. ત્યારબાદ તમને આ જુની કાર લોન પર મળી જાય છે.

કારને ખરીદતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો :

તમે આ જુની કારના ભાવને લઇને ભાવતાલ કરવો જોઇએ. તમારે કારની ૫૦ થી વધારે કિલોમિટરની ટેસ્ટ કરવા માટે ચલાવી જોઇએ. આમ કરવાથી તમને કારના એંજીનની બધી જ માહીતી મળી જાય છે. તેનુ ઇંટીરીયલ અને એક્સટીરીયલ તપાસીને કારની ખરીદી કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *