આ ફળમા સમાવિષ્ટ છે પુષ્કળ ઔષધીય ગુણતત્વો, આંખના મોતિયાથી લઈને મોટાપા સુધીની તમામ સમસ્યાઓને કરે છે દુર, એકવાર અવશ્ય જાણો તેના આ ફાયદા…

Spread the love

એવોકાડાના અનેક ફાયદા આપણા શરીરમા થાય છે. આનાથી આપણુ સ્વાસ્થ્ય ખુબ જ સારુ રહે છે. આનાથી કોલેસ્ટ્રોલ પણ દુર થાય છે. જો તમારે તમારુ ખરાબ સ્વાસ્થ્યને દુર કરવુ હોય તો આનુ સેવન કરવુ જોઇએ. આનાથી મોંમા આવતી વાસ પણ દુર થાય છે. આ ખોરાક સારી રીતે ન પચવાના કારણે થાય છે.

આમા ફ્લોનોઇડ, એંટિબેક્ટેરિયલ, એંટિઓક્સીડંટ, લ્યુથિન અને જીજેંથેન નામના કેરિટિનોઇડ્સ ખુબ વધારે પ્રમાણમા હોય છે. આ આપણા શરીરમા રહેલ વધારાના બેક્ટેરિયાને મારે છે. આ અનેક જાતના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. આને ખાવાથી આંખની રોશની વધે છે અને તેમા રહેલ મોતિયા દુર થાય છે. સાથે સાથે આંખની ઘણી બધી સમસ્યાઓ દુર થાય છે.

આ ફળ ભારતમા પણ જોવા મળે છે અને ઘણા લોકો આને પોતાના રસોડામા અનેક વાનગીઓમા કરે છે. ભારતમા આને માખનફળ તરીકે પણ ઓળખવામા આવે છે. આમા વિટામિન ઇ, ઓમેગા થ્રી ફેટીએસિડ ખુબ વધારે હોય છે. જે હ્રદય અને આંખ માટે ખુબ જ સારુ છે. આ વજન ઓછુ કરવામા પણ મદદ કરે છે. આનુ સનસ્ક્રીન લોશન લગાવાથી સુરજના યુવી કિરણોથી બચી શકાય છે. આમા રહેલ પોષણતત્વો આપણી ચામડી માટે ખુબ જ સારા છે.

આને અને પપૈયાને પીસીને તેનો લેપ બનાવી લેવો. તેમા થોડુક મધ ઉમેરવુ જોઇએ. આ લેપને ફેશ પર લગાવો જોઇએ. તે દસ મિનિટ બાદ સુકાય એટલે ઠંડા પાણીથી ધોવુ જોઇએ. આમ કરવાથી તે સાફ થાય છે. આ ચામડીની અનેક સમસ્યા માટે લાભદાયક છે. આ આપણા ચહેરામા કુદરતી નિખાર આપે છે. આ લીવરની તકલિફ માટે પણ ખુબ જ લાભકારક ગણવામા આવે છે. લીવરની સમસ્યા મોટે ભાગે હિપેટાઇટીસ સીના કારણે થાય છે. એક અભ્યાસમા જાણવા આવ્યા મુજબ આને ખાવાથી આ તકલિફ પણ દુર કરી શકાય છે.

આપણા શરીરમા કેન્સરની કોશીકાઓ વધે છે તો આના સેવનથી તે વધવાનુ બંધ થાય છે. તેનો વિકાસ અટકી જાય છે. આ આપણા શરીરનુ વજન વધારવામા પણ મદદ કરે છે. આ ખુબ જ ફાયદાકારક છે. આનુ યોગ્ય પરીણામ મેળવવુ હોય તો એક દિવસમા આને અડધુ જ ખાવુ જોઇએ. આને વધારે ન ખાવુ જોઇએ નહિ તો તેની આડાસર પણ થાય છે. આને વાનગીમા ઉપયોગ કરતા સમયે આ વાતનુ ધ્યાન રાખવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *