આ ચૂર્ણ છે અનેક રોગો માટે અમૃત સમાન, ૧૦૦ થી પણ વધારે બીમારીઓ માટે છે અસરકારક ઈલાજ

Spread the love

આંબલી, બહેડા અને હરડેના મિક્ષણને મિક્સ કરી જે ચૂર્ણ બનાવામાં આવે તેને ત્રિફળા કહે છે. આર્યુવેદમાં તેનું ખુબ મહત્વ છે. આ ચૂર્ણ ખાવાથી ઘણા રોગમાં રાહત મળે છે. તો ચાલો આપણે ત્રિફળા ચૂર્ણ ખાવાથી થતા ફાયદા વિષે જાણીએ. શરીરમા નબળાઈની સમસ્યા થવા પર તમે ચૂર્ણ ખાવાનું શરુ કરી દો.

ત્રિફળા ચૂર્ણ ખાવાથી શરીર ને તાકાત મળે છે અને શરીર સરળતાથી થાકતું નથી. તમે એક ચમચી ચૂર્ણ લઈને તેમાં ઘી અને ખાંડ અથવા મધ મેળવી દો અને તેનું સેવન કરો. રોજ આ મિશ્રણ નું સેવન કરવાથી તમારા શરીર માં શક્તિ આવી જશે. તમે ઈચ્છો તો આ ચૂર્ણ ને પાણી ની સાથે પણ ખાઈ શકો છો.

ત્રિફળા ચૂર્ણ ખાવાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે અને શરીર ને ઘણા પ્રકારની બીમારીઓ થી લડવાની તાકાત મળે છે. આ ચૂર્ણ ખાવાથી તાવ, ખાંસી અને વાયરલ તાવ સરળતાથી નથી થતો. જે લોકો ને શરદી અથવા તાવ સરળતાથી થઇ જાય છે તે લોકોને આ ચૂર્ણ ખાવાથી ફાયદો થાય છે.

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા આજકાલ ઘણા લોકોમા મળે છે. હાઈ બ્લડપ્રેશર થવા પર ત્રિફળાનુ સેવન કરો. ત્રિફળા ખાવાથી હાઈ બ્લડપ્રેશર બરાબર થઇ જાય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશર થી પીડિત છે, તે લોકોએ રાત્રે ઊંઘતા સમયે દૂધ ની સાથે ત્રિફળા ખાઈ લો. એક અઠવાડિયા સુધી દૂધ ની સાથે ત્રિફળા ખાવથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દુર થઇ જશે.

ત્રિફળા ચૂર્ણ ખાવાથી કબજિયાત ની તકલીફ થી પણ છુટકારો મળી જાય છે. જે લોકો કબજિયાત ની સમસ્યા થી પરેશાન રહે છે તે હલકા ગરમ પાણી ની સાથે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરો. તેને ખાવાથી તમારું પેટ સવાર સુધી એકદમ સાફ થઇ જશે. ત્રિફળા ચૂર્ણ ખાવાથી આંખો ના ઘણા રોગ મીનીટો માં બરાબર થઇ જાય છે.

જે લોકો ને આંખો માં બળતરા ની સમસ્યા રહે છે, તે લોકો આ ચૂર્ણ ને ઠંડા પાણી માં મેળવી દો અને આ પાણી થી પોતાની આંખો ને ધોઈ લો. તેના સિવાય મોતીયા બિંદ અને આંખો ની રોશની ઓછી થવાની સમસ્યા પર તમે એક ચમચી આ ચૂર્ણ માં થોડુક ગાય નું દેસી ઘી અને મધ ને મેળવી લો અને આ મિશ્રણ નું સેવન કરવાથી આંખો ની રોશની પર તેની સારી અસર પડે છે.

માથા નું દર્દ થવા પર તમે ત્રિફળા ચૂર્ણ ના અંદર, હળદર અને ગીલોય ને મેળવીને એક મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણ નું સેવન કરી લો. આ મિશ્રણ ને ખાવાથી માથાનું દર્દ એકદમ બરાબર થઇ જશે. મોટાપા થી પીડિત લોકો ત્રિફળા ચૂર્ણ નું સેવન કરો. આ ચૂર્ણ ખાવાથી મોટાપાની સમસ્યાથી છુટકારો મળી જશે.

જે વ્યક્તિ મોટાપા થી પરેશાન હોય તેણે ત્રિફળા નું સેવન રોજ સવારે મધ ની સાથે કરો અને તેના ઉપર થી હલકું ગરમ પાણી પી લો. એક મહિના સુધી આ મિશ્રણ નું સેવન કરવાથી પેટ ની ચરબી ઓછી થવા લાગે છે. ત્રિફળા ચૂર્ણના ફાયદા ત્વચાથી પણ જોડાયેલ છે. આ ચૂર્ણ ના પાણી થી જો ચહેરો સાફ કરવામાં આવે તો ચહેરો નીખરી જાય છે.

તેના સિવાય ત્વચા માં બળતરા થવા પર જો આ ચૂર્ણ નું પાણી પ્રભાવિત જગ્યા પર લગાવવામાં આવે તો બળતરા એકદમ દુર થઇ જાય છે. તમે બે ચમચી ત્રિફળા ચૂર્ણ લઈને તેને ઠંડા પાણી ની અંદર મેળવી લો અને આ પાણી થી પોતાની ત્વચા ને ધોઈ લો. દિવસ માં બે વખત આ પાણી થી પોતાની ત્વચા સાફ કરવાની લાભદાયક પરિણામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *