આ છોડ ના ઉપયોગથી મેળવો શરીરની ખંજવાળ અને પથરી જેવા રોગોનો મૂળ માંથી છુટકારો….

Spread the love

પણ શું તમે આના ફાયદા વિશે જાણો છો.

તમે આક્ળો અથવા મદાર નું નામ તો સાંભળ્યુ જ હશે. પણ શું તમે આના ફાયદાઓ વિષય જાણો છો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આના ફાયદાઓ. આક્ળો અથવા મદાર નો ઉપયોગ આયુર્વેદ, હોમિયોપેથી અને એલોપેથી બધામાં કરવા માં આવે છે. આ એક મૃદુ ઉપવિષ છે,જેનો ઉપયોગ આયુર્વેદ માં ઘણા અસાધ્ય અને જડ રોગો ના ઉપાય માટે બતાવવા માં આવ્યું છે.

આક અથવા તો મદાર ને આકળો પણ બોલવામાં આવે છે. આ છોડ ૧૨૦ સે.મી. થી ૧૫૦ સે.મી. લાંબો હોય છે અને આ જંગલ માં વધારે જોવા મળે છે. વાસ્તવ માં આનો ઉપયોગ કેલોટ્રોપિસ જાઇગૈન્ટિયા નામ થી હોમિયોપેથી ઔષધિ ના રૂપ માં કરવા માં આવે છે.

જો તમે આકળા ના માત્ર ૧૦ પાન સરસવ ના તેલ માં ઉકાળી ને બાળી લો. પછી તેલ ને ગાળી ને ઠંડુ થવા પર આમાં કપૂર ની ચાર ગોળી નો ચૂરણ સારી રીતે મેળવી ને બાટલી માં ભરી દો. આ તેલ નો ઉપયોગ માત્ર ત્રણ વાર જ કરવા થી તમને ખંજવાળ વાળી જગ્યાઓ પર આરામ મળશે.

જો તમને પથરી ની સમસ્યા છે તો તમે આકડા ના ૧૦ ફૂલ ને દળી ને ૧ ગ્લાસ દૂધ માં ભેળવી દરરોજ સવારે ૪૦ દિવસ સુધી પીવા માં આવે તો તમારી પથરી નીકળી જાશે અને દુખાવામાં થી રાહત થાય છે.

તમને એ પણ જણાવી દઈએ કે આકળા ના છોડ ક્યાય પણ ઊગી નીકળે છે. આ તમને ગલીઓ માં અને રોડ ના કિનારા પર ઉગેલા જોવા મળશે. સફેદ આકળા ના છોડ માં ગણેશજી નો વાસ હોવા ની માન્યતાઓ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *