આ છોડ ના ખાલી બે પાંદડા ગમે તેવી પથરી, માથા નો દુખાવા, ત્રિદોષ થી લગતી દરેક બીમારીઓ માંથી આપશે કાયમી માટે છુટકારો, જાણવા માટે અહિયાં કરો ક્લિક…
પથ્થરતોડનો છોડ શરીર માટે ખૂબ ઉપયોગી ઔષધિ છે. તેનાથી કિડનીના રોગ ખૂબ સરળતાથી દૂર થાય છે. તે બધી જ્ગ્યાએ જોવા મળે છે. તેનો કલર લાલ અને લીલો હોય છે. તેના પાન થોડા ઝાડા હોય છે. તે પથરી દૂર કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. તેનાથી હરસ, પિત, કફ, અલ્સર,ઘા વાગવો જેવા અનેક રોગોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી લોહીનું શુદ્ધિકરણ બરાબર થાય છે.
કિડનીમાં થયેલી પથરીને દૂર કરવા માટે પથ્થરતોડ ખૂબ ફાયદો કરે છે. તેની ગોળી બનાવીને તેનો ઉપયોગ કરવાથી આ બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. તેનો ઉકાળો નિયમિત પીવાથી કેટલીક પેશાબની તકલીફ દૂર થાય છે. તેના છોડમાથી ઉકાળો બનાવીને તેમાં થોડું મધ નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે.
તેમના પાન તેમાં થોડું મધ નાખીને તેનો રસ પીવાથી પેશાબ સબંધિત કેટલીક સમસ્યાઓ દૂર થાય છે. કેટલાક લોકોને પેશાબમાં કેટલીક તકલીફ હોય છે તેના માટે આ ખૂબ ઉપયોગી છે. ઘણી વાર કોઈ જ્ગ્યાએથી ઘા વાગે છે ત્યારે પથ્થરતોડના પાનનો રસ તે જ્ગ્યા પર લગાવવાથી રાહત થાય છે. કેટલીક કઈક લાગવાથી સોજો આવી જાય છે. તે સોજાને દૂર કરવા માટે તેના પાનને વાટીને લગાવવા જોઈએ. તેનાથી દુખવામાં રાહત થાય છે.
કેટલાક લોકો ખૂબ ચિંતામાં રહેતા હોય છે. તે લોકોને પથ્થરતોડના પાનનો રસ પીવાથી ચિંતા દૂર થાય છે અને શાંતિ મળે છે. તે રસનો ઉપયોગ બ્લડ કેન્સર જેવી બીમારીઑ દૂર કરવામાં ખૂબ ફાયદારૂપ છે. યોનિમાર્ગની કેટલીક સમસ્યાઑ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી ઔષધિ છે. તેના રસમાં મધ નાખીને પીવાથી આવી બીમારીઓમાં રાહત મળે છે.
માથાનો દુખાવો કેટલાક લોકોને વારંવાર થતો હોય છે. તે લોકો માટે પથ્થરતોડના પાનને વાટીને માથા પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. તે દુખાવો દૂર કરી શકાય છે. આંખની કેટલીક સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. દુખાવો દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. તેના પાન ઘા જેવી સમસ્યાઓમાં છુટકારો મેળવવા માટે એક દવા તરીકેનું કામ કરે છે.
તેના પાનને ગરમ કરીને ઘા અથવા શરીર પર લાગેલા ડાઘ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. તેનાથી શરીરના કોઈ ભાગ પર સોજો આવી ગયો હોય કે ઘા લાગેલ હોય ત્યાં લાલાશ પડતી ફોલ્લીઓ થાય ત્યારે તે પાન ખૂબ ઉપયોગી છે. કેટલાક શરીરના ડાઘ પડેલા હોય તેને દૂર કરી શકાય છે.
ગર્ભવતી મહિલાઓને તેમનો વજન વધતો અટકાવવા માટે પથ્થરતોડના પાન ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરમાં કોઈ નુકસાન થતું નથી. તેનું નિયમિત સેવન કરવાથી ઊંઘ સારી આવે છે. માથાનો દુખાવો દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેની પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી તે દુખાવામાં રાહત થાય છે.