આ છે મુકેશ અંબાણીજી ના ઘરે બનાવેલું આટલા કરોડ નુ ભવ્ય મંદિર, સોના-ચાંદી તેમજ હીરા થી બનેલી છે મૂર્તિઓ…

Spread the love

આપણે બધા મુકેશ અંબાણી દુનિયાનના એક સૌથી ધનિક માણસ છે તે વાત જાણીએ છીએ. તે પોતાની અનેક વાતોને હેડલાઇન બનાવીને પોતાના જીવનમાં આગળ વધે છે. તે આખી દુનિયા સાથે તેની હેડલાઇન રહેલી રહે તેવું કરે છે. તેના મકાન, તેમના પરિવારના લોકો, તેમના સંતાનો બધાને પોતાની સાથે મીડિયામાં રાખે છે. તેનું મકાન મુંબઈમાં ઘણા વર્ષોથી રહેલું છે. તેના ઘરને એન્ટીલિયા નામ આપ્યું છે.

તેનું ઘર વિશ્વનું મોટામાં મોટું અને ખૂબ મોંઘું ઘરમાનું એક ઘર તેનું છે. તેના ઘરમાં ડિઝાઇન કરવા માટે તેને રીલાયન્સના આર્કિટેક્ટ પાસે કરાવ્યુ છે. તેના મકાનનું બાંધકામ ઓસ્ટ્રેલિયન કંપનીના લોકોએ બનાવ્યું છે. તેમાં ૨૭ માળ છે. તે પોશ એરિયામાં આવેલું છે. તેના ઘરમાં રહેલી અનેક વસ્તુઓ ખૂબ સુંદર છે.

મુકેશ અંબાણીના પરિવારના લોકો ભગવાનના આશીર્વાદમાં ખૂબ માને છે. તે લોકો હંમેશા ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે લોકો કેટલાક શુભ દિવસે પૂજા પાઠ, યજ્ઞ, હવન જેવા ઘણા કાર્યો તે ઘરમાં કરે છે. તેમના ઘરનું મંદિર તેણે અને તેમની પત્ની નીતાએ વિશેષ સુંદરતાથી અનેક ઘણા પૈસાનો ખર્ચ કરીને શુસોભિત કરેલું છે.

તે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ હીરા અને સોના ચાંદીથી મઢેલા છે. તે મંદિરના દરવાજાથી લઈને આખું મંદિર સોના-ચાંદીથી બનાવવામાં આવેલું છે. તેનાથી આપણે એક વાત વિચારી શકીએ કે તે લોકો આર્થિક રીતે કેટલા સધ્ધર છે. તેની પત્નીને અનબેશ કરેલા હીરાનો શોખ ખૂબ છે. તેથી તેણે તે હીરાઓનો ઉપયોગ મંદિરમાં ભગવાનની મૂર્તિઓમાં કર્યો છે.

તેમની પત્ની નીતા અંબાણી એક ધાર્મિક સ્ત્રી છે. તેણે પોતાની છબીમાં પોતે ધાર્મિક સ્ત્રી તરીકે રહીને પોતાનો સમયનો ઉપયોગ તેમાં કરે છે. તેમના પરિવારે આઈપીએલમાં એક ભારતીય લીગના માલિક બન્યા છે. તેને તે એવોર્ડ જીતી લીધા છે. તેમાં આવેલી ટ્રોફીને તેને પોતાના મંદિરમાં ભગવાનના ચરણો પાસે રાખેલી છે.

તેમનું ઘર એન્ટીલિયા અનેક ખર્ચાથી બનાવવામાં આવ્યું છે. તેમાં મુકેશ અંબાણી સાથે ૬૦૦ જેટલા કામદારો તેમાં કામ કરે છે. તે મકાનને બનાવવા માટે ૬ હજાર કરોડનો ખર્ચ થયો છે. તેના પરિવાર સાથે તે તેમાં રહે છે. પોતાની જિંદગી ખૂબ ખુશીથી જીવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *