આ છે માતા લક્ષ્મી નો દિવ્ય ચમત્કારિક મંત્ર, નિયમિત મંત્રોચ્ચાર થી બની શકો છો કરોડપતિ, જાણો તમે પણ…

Spread the love

માતા લક્ષ્મીને ખુશ કરવા માટે મહાલક્ષ્મી બીજમંત્ર ખુબ જ મહત્વનો છે. શુક્રવારને માતા લક્ષ્મીને સમર્પિત કરવામા આવ્યો છે. લક્ષ્મીજી ધન અને સંપત્તીના દેવી છે. બધા લોકો ધન અને નાણા મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ભારતીય શાસ્ત્રમા જણાવ્યા મુજબ શુક્રવાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો સારો દિવસ છે. આ દિવસે મંત્રના પાઠ કરવા જોઇએ. જેના વિશે આજના લેખમા જાણીશુ.

આ દિવસે સવારે વહેલા ઊઠીને નાહીને પુજાઘરમા પુજા માટે બેસવુ જોઇએ. ત્યા આ મ્નત્રના પાઠ કરવા જોઇએ. આમ કરવાથી તમારા ઘરની બધી નાણાકિય સમસ્યાઓ દુર થશે. તમારા ઘરમા સુખ, શાંતી અને સમૃદ્ધી આવે છે. તો ચાલો જાણીએ આ મંત્રના ફાયદા અને તેના વિશે.

ભગવાનની પુજા અથવા તેની ઉપાસના કરીએ ત્યારે બધા લોકો ધુપ આરતી અને જાપ કરતા હોઇએ છીએ. આમ આપણે ભગવાનની સામે મસ્તક નમાવીએ છીએ. આ મંત્રના જાપ કરતા સમયે આવી જ બાબતોનુ ધ્યાન રાખવાનુ હોય છે. આપણે મંત્રના જાપ કરીએ ત્યારે કાયદેસર ના કરીએ તો તેની અસર સારી થતી નથી. અત્યારના સમયમા બધા લોકોએ લક્ષ્મીજીને ખુશ કરવા હોય છે. તેથી જ અમુક લોકોને તેમની પુજા વિશેની માહિતિ રહેતી નથી.

આપણે જેમ ભગવાનની પુજા, જાપ અને આરતી મોટા અવાજે બોલીને કરીએ છીએ તેવી જ રીતે આ મંત્ર બોલવો ના જોઇએ. મનમા જ મંત્રનો જાપ કરવો જોઇએ. આમ જાપ કરતા સમયે સાધકના કાનમા સ્વર જાય તેને પાઠ કહેવામા આવે છે.

બીજ મંત્ર શુ છે :

ઓમ્ ह्री श्री लक्ष्मीभयो नम આ મત્ર છે. ભારતીય શાસ્ત્રોમા ધનની આમને ખ્યાતિની દેવી તરીકે પણ ઓળખાય છે. આ દુર્ગાની ત્રણ શક્તિઓની એક છે. તે કમળ પર બેસે છે. તેમની હથેળી ખુલી હોય છે તે પૈસાનુ વરદાન આપે છે. શુક્રવારના દિવસે આ મંત્રનો પાઠ કરવો જોઇએ અને લક્ષ્મી અને ગણેશની પુજા કરવી જોઇએ. આમ કરવાથી ઘરમા સુખ, શાંતી અને સમૃદ્ધિ આવે છે. તમારા બધા કામ રોકાયા વગર પુરા થાય છે. તે સફળ પણ થશે.

લક્ષ્મી મેળવવા માટેનો મંત્ર :

ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ । હિન્દુ શાસ્ત્રમા અઠવાડિયાના સાત વારને દેવી દેવતાઓને સમર્પિત કરવામા આવ્યા છે. શુક્રવારને વૈભવલક્ષ્મીને સમર્પિત કરવામા આવ્યો છે. અડધી કલાક ધ્યાન કેન્દ્રિત કરીને આ મંત્રનો જાપ કરવો જોઇએ. આમ કરવાથી લક્ષ્મીજી ખુશ થાય છે. ત્યારબાદ જમીનને ત્રણ વાર અડવી જોઇએ.

આ મંત્રના જાપ કરતા સમયે લક્ષ્મીજીના ફોટા અથવા મુર્તીના ચરણોમા ફુલો પણ ધરાવી શકો છો. આ ખુબ જ શુભ હોય છે. હિન્દુ ધર્મમા આમને શુભ ગણવામા આવે છે. આમને ભાગ્યનુ પ્રતિક ગણવામા આવે છે. આમ સંસ્કૃત શબ્દ લક્ષ્યપરથી લક્ષ્મી ઉતરી આવ્યો છે. જે ધન, સંપત્તી અને સમૃદ્ધિના સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *