આ છે ગણપતિબાપા નો દિવ્ય અને ચમત્કારિક મંત્ર, નિયમિત જાપથી જોવા મળશે આવી શુભ અસર, એકવાર જરૂર અજમાવી જુઓ

Spread the love

બધા ધર્મમાં ગણેશજીની સ્થપના સૌપ્રથમ કરવામાં આવે છે.બુધવારના દિવસે ગણપતિ બાપની પૂજા કરવામાં આવે છે અને કહેવાય છે કે તેની પૂજા કરવાથી મનની શાંતિનો અનુભવ થાય છે, અને જીવનમાં રહેલા સંકટોને દુર કરે છે, ગણપતિ બાપાના આશીર્વાદથી ઘરમાં રીધ્ધી સિધ્ધી આવે છે.

ગણપતિબાપાને પ્રશન્ન કરવા ખુબ જ સહેલા છે.તેથી પૂજા અને મંત્રનો જાપ કરવાથી ગણપતિ બાપના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.તે મંત્ર ખુબ ચમત્કારિક મંત્રછે.આ મંત્રને બોલવાથી તમને ગમે તેવા સંકટમાંથી છુટકારો મળશે.તો ચલો એ મંત્ર વિશે જાણીએ અને સમજીએ.

ગણેશ ગાયત્રી મંત્ર આ રીતે સમજો :

આ એક ગાયત્રી જ મંત્ર જેવો જ મંત્ર છે, પણ તેને ગણેશજી ના મંત્ર સાથે પણ જોડ્યો છે.આ મંત્ર પૂજામા બેઠા હોય ત્યારે બોલવામાં આવે છે.તથા કોઈ તાંત્રિક વિધિમાં આ મંત્રનો જાપ કરાય છે.

एकदंताय विघ्नहे, वक्रतुळ्ड धीमहि, तन्नो दंती प्रचोदयात.
महाकर्णाय विघ्नेहे वक्रतुळ्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात
गजाननाय विघ्नेहे वक्रतुळ्डांय धीमहि, तन्नो दंती प्रचोदयात

આ રીતે કરી મંત્રનું પઠન:

સવારે વહેલા ઉઠી સ્નાન કરી આ મંત્રનું ધ્યાન કરવું.અને પછી પીળા રંગના વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવી.ગણપતિ બાપાને સિંદૂર, દુર્વા, ગંધ, અક્ષત, સુંગંધિત ફૂલ, કુંભારનાડું, સોપારી, પાન, ફળ, અને પ્રસાદ સહિતની બધી સામગ્રી ધરવામાં આવે છે.ગણપતિ બાપા દરેકના દુઃખને દુર કરે છે.અને ઘરમાં સુખ શાંતિ લાવે છે.

મંત્રનો પ્રયોગ કરતી આ વાતનું રાખો ખાસ ધ્યાન :

આ મંત્રના કરવાથી ઘરમા સકારાત્મક ઉર્જા આવે છે.જ્યારે આ મંત્રનું ધ્યાન કરીએ ત્યારે કોઈ પણ પીણા અથવા તો વ્યસન જેવા કે દારૂ, માસ, ઈંડા જેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ.આ મંત્રનું ધ્યાન કરવાથી તમમા સંકટનો વિનાશ થાય છે.આ મંત્ર કરીએ ત્યારે બ્રહ્મસબંધનું પાલન કરવું આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *