આ છે ધરતી ની અમુલ્ય વનસ્પતિ કે જેના ઉપયોગથી ઉધરસ, વજન ઘટાડવાથી લઈને આવી ઘણી બિમારીઓ થાય છે ટૂંક સમય મા જ ગાયબ, જાણો કઈ છે આ વનસ્પતિ…

Spread the love

ભેગા કરેલા પાણીની ઉપર જામી ગયેલા લીલા રંગની વનસ્પતિને શેવાળ કહે છે.કદાચ તમે તેને જોયો જ હશે.શેવાળ ઘણી જાતના જોવા મળે છે.ઊંડા અને પોહળા ખાડામાં તેની મોટી જાળો બને છે.પાણીમાં શેવાળ બન્યો અને તેના શેવાળમાં સુર્યપ્રકાશની મદદથી એણે ફોટો સિન્થેસિસની પ્રક્રિયાથી ઓક્સિજન છુટો પડ્યો અને પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ વધ્યું એવું કહેવાય છે.શેવાળને સઈનો બેક્ટેરિયા કહે છે.તો ચાલો જાણીએ તેનાથી શું ફાયદા થાય છે.

શેવાળ એ એક મોટી ઔષધી છે. શરીરમાં કોઈ જગ્યાએ બળતરા થતા હોય ત્યારે શેવાળ લગાવથી તેમાં રાહત મળે છે.કોઈ જગ્યાએ ગાંઠ થઈ હોય તો તેની ઉપર રોજ શેવાળ લગાડવાથી તે ઓછી થાય છે.સવાર સાંજ શરીરમાં કોઈ જગ્યાએ ધા હોય ત્યાં શેવાળ બાંધવાથી તે જલ્દીથી રુજાય જશે.

શેવાળમાં પ્રોટીન વધુ હોય છે,એમાં ૬૫ થી ૭૦% જેટલો પ્રોટીનનો ભાગ છે.એટલે કે ૧૦૦ ગ્રામ શેવાળના સુકા પાઉડરમાં ૬૫% પ્રોટીન રહેલું છે.આપણને જેટલું પ્રોટીન દાળ,શાક,ભાતમાં મળે છે તેના કરતા વધુ પ્રોટીન શેવાળમાં હોય છે. ખરજવા પર શેવાળને વાટીને બાંધવાથી તે ૭ થી ૮ દિવસમાં મટી જાય છે.શેવાળને સુકવીને પછી બળીને તેની રાખ બનાવી. પછી તેને એક વાસણમાં ભરી લેવું ત્યારબાદ તેમાં પાણી ઉમેરવું.

આ રાખ વાળા પાણીને ખુબ જ હલાવું પછી તેને થોડીવાર રેવા દેવું જેથી રાખ નીચે બેસી જશે.પછી તેને બીજા વાસણમાં ગાળીને પાણી કાઢી લેવું.ત્યારબાદ આ પાણી ને ઉકાળવું, તે ઉકળતા તેમાં થોડું રહે એટલે તેને લઈ લેવું અને થાળીમાં નાખી તડકે મૂકી દો.પાણી સુકાય જાય અને તેમાં નીચે રહે તે ક્ષાર. તે ક્ષાર શક્તિ આપે છે.૧ થી ૪ ગ્રામ શેવાળની સાથે દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે.આ ઉતમ અહાર છે.

શેવાળમાં કુદરતી ફ્લોરિક નામના દ્રવ્ય વધારે માત્રમાં હોવાથી ત્વચા પર થતા કાળા દાગ, ફોડલી વગેરે મટાડવામાં ઉપયોગી છે અને ત્વચાને ચમકતી બનાવે છે.દરિયાઈ શેવાળમાં થતા ખાતરમાં ઓક્શીજન, સાયટોકાયનની તથા જબળલેરીન જેવા વૃધિક વર્ધક તથા નાઈટ્રોજન અને પોટેશિયમ જેવા ૧૯ પ્રકારના પ્રોટીન તત્વો જોવા મળે છે.

વજન ઘટાડવા માટે શેવાળ ખુબ લાભદાયી છે.શેવાળમાંથી મળતું અલિજન્ત નામનું ફાયબર હોવાથી તે ચરબીને ઘટાડવામાં મદદ થાય છે.વજન ધટાડવા માટે શેવાળને વધુ સારો માનવામાં આવે છે.શેવાળ આંખની દ્રષ્ટિને સુધારે છે.તેમાં વિટામીન પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. શેવાળ ખાસીને સારી કરવામાં ઉપયોગી થાય છે.તેનો ઉપયોગ મધ અને લીબુ સાથે કરીએ તો તેમાં રાહત મળે છે. શેવાળનું સેવન કરવું ગુણકારી બને છે.

શેવાળમાં વિટામીન હોવાથી તે વાળ અને ત્વચાને સુંદર બનાવે છે.કેટલાક શેવાળમાં ઝીન હોય છે જે ખીલમાં રાહત આપે છે.અન્ય ઘણી શેવાળ વાળને ચમકદાર અને સિલ્કી બનાવે છે.શેવાળ તમારા દાંત અને હાડકા માટે ઉતમ છે.શેવાળમાં દૂધ કરતા ૧૫ ગણું વધારે કેલ્શિયમ રહેલું છે. તૂટેલા હાડકાને સજા કરવા માટે શેવાળ ફાયદાકારક છે.શેવાળમાં ફાયબર વધુ હોવાથી તે પાચન અને આંતરડાના ચેપને સારો રાખે છે.તે મોટા આંતરડામાં જમા થયેલ ઝેરને દુર કરે છે.શેવાળ કોલેસ્ટોરનું લેવલ ઘટાડે છે.તે શરીરના અંગને સારું બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *