આ બે નુસ્ખાઓ નો ખાલી એક જ વખત ઉપયોગ, કાયમી માટે દુર કરશે કમર દર્દ ની તકલીફ, જાણો તમે પણ…

Spread the love

આજે અમે એવી બે વસ્તુઓ વાત કરીશું. જે પ્રયોગ કરવાથી તમારા પીઠ દર્દનો દુખાવો દુર થાય છે. આજના ખોરાકને લીધે શરીરમાં અનેક બીમારીઓ થવા લાગી છે. ખોટા આહારનું સેવન કરવાથી આપણું શરીર કમજોર થતું જાય છે. આપણા શરીરમાં પ્રોટીનનો અભાવ જોવા મળે છે. જેના લીધે આપણું શરીર નબળું થતું જાય છે. અને આપણે કોઈ પણ કામ કરી શકતા નથી. આજના દરેક વ્યક્તિને કમર દુખવાની સમસ્યા જોવા મળે છે. તેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે, આપણી જીવનશૈલી અને ખોરાક. આ બંને વસ્તુને લીધે આપણું શરીર કમજોર થવા લાગે છે.

કમરના દુખાવા જેવી અનેક સમસ્યા જોવા મળે છે. જેના લીધે વ્યક્તિ પોતાનું કામ સારી રીતે કરી શકતો નથી. તે સમસ્યાને દુર કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. ઘણા લોકો દવા નો સહારો પણ લેતા હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરવાથી થોડા સમય જ રાહત મળે છે. અને પાછો દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખવો આપણા હાડકાને કમજોર કરે છે. શરીરમાં પુરતું પોષણ ન મળવાથી આ સમસ્યા ઉદ્ભવે છે. તેના માટે આર્યુવેદમાં કેટલાક ઉપાયો બતાવામાં આવ્યા છે. આજે અમે એવી બે રેશિપી કહેશું , જેનો ઉપયોગ કરવાથી કમરનો દુખાવો થોડા જ સમયમાં દુર થશે. તો ચાલો તેના વિષે જાણીએ.

પહેલી રેસીપી

કમરના દુખાવાને દુર કરવા માટે આ ઉપચાર ખુબ ફાયદાકારી છે. તેને બનાવવા માટે ચારથી પાંચ સુકા અંજીર, એક બાઉલ પાણી. અંજીરના ચારથી પાંચ ટુકડા લઈ તેને પાણીમાં સાંજે પલાળી રાખવા. ત્યાર બાદ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી કમરનો દુખાવો દુર થાય છે. કેમ કે અંજીર આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને દુર કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.

બીજી રેસીપી

તેમાં જોતી જરૂરી સામગ્રી સરસવ તેલ, જાયફળ પાવડર, લસણ તેને બનવાની રીત સૌ પ્રથમ એક વાસણમાં સરસવ તેલ નાખી તેને ગરમ કરવું. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જાયફળ પાવડર અને પાંચ થી છ કળી લસણ લઈ તે તેલમાં નાખીને ધીમા તાપે ગરમ કરવું. જયારે લસણ સારી રીતે રાંધવામાં આવે ત્યારે તે કાળું પડી જાય છે.

ત્યાર બાદ તે તેલને ગેસ નીચે ઉતારી લેવું, અને તેને ગાળીને એક વાસણમાં ભરી લો. હવે તે તેલની માલીસ કરવાથી કમરના દુખાવામાં રાહત થાય છે. તેનો ઉપયોગ દિવસમાં બે વખત કરવો. આવું કરવાથી વર્ષો જુના કમરના દુખાવામાં રાહત મળે છે. આનો ઉપયોગ તમારે ચોક્કસ કરવો જોઈએ.

આ બંને ટિપ્સનો ઉપયોગ કરવાથી જરૂર ફાયદો થશે. તમને થોડા જ દિવસમાં તેની અસર જોવા મળશે. અને કમરના દુખાવા માંથી હમેશા માટે છુટકારો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *