આ અઠવાડિયામા હનુમાન દાદાની કૃપાદ્રષ્ટિ રહેશે આ ૫ રાશિના જાતકો પર, થશે ખુબ પ્રગતિ અને ધનલાભ

Spread the love

મનુષ્ય નાં જીવનમાં તેના રાશિના ચિહ્ન ખુબ પ્રભાવિત કરે છે. તમે તમારા જન્માંક્ષાર પરથી તમારા આવતા સમયની આગાહી કરી શકો છો. ઘણા લોકો એ જાણવા ઉતાવળા હોય છે કે તેના આવતા સમય કેવો હશે. આ અઠવાડિયામાં કુંડળી લેવા પરિવર્તન લાવી શકે છે આપણા જીવનમાં.

મેષ :

આ સમયે તમને ઘણી સુસ્તી રહેશે. તમારે તમારા દુશ્મનનો સામનો કરવો પડી શકે છે. અમુક વારે તમારું મન ભૌતિક સુવિધા માટે ચિંતિત રહેશે. તમારે સમાજના કામમાં વધારે પડતું વ્યસ્ત ના રહેવું જોઈએ. નહિ તી તેનાથી તમને ઘણું નુકશાન થઇ શકે છે. તમારા રોકાયેલા કામ પૂરા થઇ શકે છે. વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણે ફળ મળશે. તમારે પ્રેમસબંધ માં આવતી બધી તકલીફ દૂર થશે. જરૂરી કામ માં કોઈ લાપરવાઈ ન કરવી. તમારે આંખ અને હાડકાની તકલીફ હોય તો તમારે રાહત રહેશે.


વૃષભ :

તમારે વધારે મહેનત કરવી પડશે. યાત્રા કરતી વખતે સાવધાની રાખવી. લોકો સાથે વધારે સંપર્ક બનાવવો. જરૂરી કામને ટાળવું નહિ. ગુસ્સામાં કોઈ મહત્વનો નિર્ણય ન લેવો. કોઈ કામ કરતી વખતે થોડી અડચણ આવી શકે છે. તે અડચણને સમજદારી પૂર્વક સાચવી લો. પ્રેમ સંબધમાં તમને ઘણી તકલીફો આવી શકે છે. કામ કરતા લોકો તેના મોટા અધિકારીઓ પાસેથી સલાહ લઈ શકો છો તમારા બોસ તમારા વખાણ કરી શકે છે. તમારે સ્વાસ્થ્યને સાચવવું અને કામ ના કારણે તણાવ લેવો નહિ.


મિથુન :

આ સપ્તાહમાં તમારે કોઈ સાથે વધારે વિવાદમાં પડવું નહિ. ઘરેથી તમે દૂર રહેવાનું વધારે પસંદ કરી શકો છે. તમારા મનમાં ઘણી વાતો રહી શકે છે. આ સમય તમારા માટે શુભ રહેશે. આધ્યાત્મિક બાબતોથી તમારા મનમાં વધારે અસર થઇ શકે છે. કોઈની સાથેવાધારે હસીમજાક કરવી નહિ. પ્રેમ સંબધ માટે તમારે આ સમય માધ્યમ રહેશે. નોકરી કરતા લોકોને થોડો સંયમ રાખવો. આ સપ્તાહમાં તમને શરીરને લગતી કોઈ તકલીફ થશે નહિ. લાંબી બિમારી માંથી છુટકારો મળશે.


કર્ક :

તમારે તમારા વર્તનને વધારે સારી રીતે સ્પસ્ટ કરવાનો પ્રયત્ન કરવો. કોઈ મહત્વના કામ માટે તમારે ઘરથી બહાર જવું પડી શકે છે. ધંધામાં ઘણા શત્રુઓથી તમારે સાવચેત રહેવું. તમારા સ્વભાવને કારણે સંબધમાં વધારે બોલાચાલી થવા દેશે નહિ. રોકાણ કરવાથી તમને ફાયદો થશે. તમારા પ્રમ સબંધમાં કોઈ ત્રીજી વ્યક્તિને પ્રવેશ કરવા દેશો નહિ. તમને ધંધામાં ઘણા લાભ થઇ શકે છે. તમારે તમારા શરીરનું ખાસ ધ્યાન રાખવું. પેટને લગતી તકલીફ થઇ શકે છે. લાંબી બીમારીથી તમે ચિંતામાં રહેશો.


સિંહ :

મનને લગતી તકલીફથી છુટકારો મળી શકે છે. તમારે માંન વધી શકે તેવી વધારે શક્યતા રહેલી છે. ધંધામાં વધારો થશે. સારો સમય રહેશે. તમારા વોરોધીઓ તમારાથી પરેશાન રહેશે. તમારે ઘરની સંભળા રાખવાથી માટે વધારે ખર્ચ થઇ શકે છે. સારા વિચાર તમારા મન પર અસર કરી શકે છે. તમારો જેવાન સાથી તમારા સ્નેહને સમજી શકે છે. સમાજમાં વધારે માન મળશે. તેનાથી તમારે ધંધામાં વધારે સારો ફાયદો થઇ શકે છે. તમારે કમરની તકલેફ થઇ શકે છે.


કન્યા :

તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારે ધંધામાં ઘણી સમસ્યા આવી શકે છે. તમારે વધારે મહેનત કરવાથી રહેશે. વધારે મહેનત કરવાથી તમારે શત્રુઓને વધારે મહેનત કરવી પડશે. તમારા વડીલોની સલાહ લો તેનાથી તમને ફાયદો થઇ શકે છે. સલાહ લઇ તેવી જ રીતે કામ કરવું જોઈએ. તમારાથી ઘણા લોકો ખુશ થશે. તમારા પ્રેમ સબંધમાં નવી ઉર્જા જોઈ શકો છો. તમારે તમારા જીવનસાથી સાથે વધારે સમય પસાર કરવો.એક નવી નોકરી તમારી પ્રતીક્ષા કરી રહી હશે. પેટને લગતી તકલીફ થઇ શકે છે.


તુલા :

તમારે થોડો તણાવ રહી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકો માટે શુભ સમય રહેશે. તમને બળતી અથવા ધંધામાં નવા ફાયદા થઇ શકે છે. તમારા પરિવારની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન કરો. તમારા કુટુંબમાં કોઈ અડચણ આવતી હશે તો તેનો હાલ આવશે. કોઈ જૂની ભૂલને સુધારવી હોય તો તેના માટે સારો સમય રહેશે. તમારા મનમાં રહેતી લાગણીને તમારે તમારા જીવનસાથે સાથે વહેંચો. તમને ધંધાકીય બાબતમાં નવા અવસર મળી શકે છે. વધારે તણાવમાં રહેવું નહિ.


વૃશ્ચિક :

ધર્મના કામમાં તમને રુચી પડી શકે છે. બાળકો સાથે સારો સબંધ રહેશે. તમારે કોઈ બીજાની ટીકા કરવી નહિ. તેનાથી તમારા સબધ વધારે મજબૂત બનશે. ફાયદાનો અવસર આવી શકે છે.કોઈ પણ કામને ખોટી રીતે કરવું નહિ. કોઈ સરકારી બાબતોમાં લાપરવાહી કરવી નહિ. તમે તમારા પ્રેમ સબંધમાં કંટાળાનો અનુભવ કરી શકો છો. તેનાથી આગળ વધવામાં સમસ્યાઓ આવી શકે છે. તમારા કામના કારણે તમને ઘણી તકલીફ થઇ શકે છે. શરીર પર તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.


ધનુ :

આ સમય તમારા માટે શુભ રહેશે. આ સમયમાં કરેલા કાર્ય થી તમને સફળતા મળી શકે છે. બીજા લોકો માટે મુશ્કેલીનો સમય રહેશે. મનને લગતી ખુશી મળી શકે છે. કોઈ પર તમારે આંખ બંધ કરીને ભરોષો કરવો નહી. કોઈની ટીકા કરવી નહિ. લગ્ન કરવા ઈચ્છતા લોકો આજે કોઈને મળી શકે છે. તેની સાથે તમે સબંધ બનાવી શકો છો. નોકરી મળી શકે છે. સ્વાસ્થ્યની સંભાળ રાખવી.


મકર :

તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સરકારી કામમાં અડચણ આવી શકે છે. તે કામ કરવામાં ઘણો સમય લાગી શકે છે. તમને સહકર્મચારી નો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈ જૂની સમસ્યા માંથી છુટકારો મળી શકે છે. તમારા જીવન સાથી તરફથી તમને ઘણો પરમ મળી શકે છે. મજૂરી કરતા લોકો માટે આ સમય થોડો મુશ્કેલ રહેશે. તમારે રોજ કસરત કરવી પડી શકે છે.


કુંભ :

આ સમય તમારા માટે માધ્યમ રહેશે. તમારા તણાવનું કારણ માંદગીથી પિલાતા તમારા જીવન સાથી હોઈ શકે છે. કોઈ કામ કરતી વખતે બુદ્ધિ વાપરો. તમારી સાથે કામ કરતા લોકોનાં કારણે તમેને તાણવ રહી શકે છે. કોઈ નાની વાતોના લીધી વધારે તણાવ અનુભવવો નહિ. તમારો પ્રેમ સ બંધ સારો રહેશે. આ સમયમાં તમને ઘણી નવી તકો મળી શકે છે. તમારા જીવનમાં નકારાત્મકતાને આવવા દેશો નહિ.


મીન :

ઘણી સમસ્યાનો આ સમયે હલ આવી શકે છે. રોકાણને લગતા કામમાં વધારે જોખમ ન લેવું. કચરો આવી શકે છે. ચિંતા દૂર કરો તેનાથી વધારે ઝડપી કામ થઈ શકે છે. કુટુંબમાં માન વધશે. તમારા વડિલોને મળી શકો છો. કોઈ દેખાદેખીમાં વધારે પૈસા ખર્ચ કરવ નહિ.લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે જીવન સાથી મળી શકે છે. સમાજમાં તમારો માન વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કસરત કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

up to the boobs PornHub shy fuck teen teen hairy usa

many men shared pussy hdpornfree.info black giant nails a skinny white teenyyyyu bangla xhamster

ilve old grandmother sex bou bestpornstars.cc girlxxxsex

youjizzzxxxx mom sxyprn.cc spicy channel

teen fuck in van Sexvid Free my grandma sucks cock stories gymnast porn

BayVip.Win | BayVip.Fun - Phiên Bản Mới BayVip Club Bay VIP - Đăng Ký Nhận Quà Tân Thủ 100K Tải Game BayVip @bayvipfun

tải choang vip choang club games Choang Android APK

B29.win | Cổng game Bom Tấn Hội Tụ Tải B29 Đánh giá game bom tấn B29

Bốc Vip Club miễn phí hỗ trợ IOS/APK Bốc Giàu Siêu Tốc BocVip Club PC