આ અદભુત પાનના સેવનથી શરીરની તમામ નસો ની ગંદગી થશે દુર અને ખુલશે બ્લોકેજ, હ્રદય સંબંધિત તકલીફો પણ થશે દુર, જાણો સેવનની રીત

Spread the love

આજે આપણે હ્રદયને લગતી કેટલીક તકલીફ વિષે વાત કરીશું. આજે આપણે તેના માટે આયુર્વેદિક ઔષધિ વિષે જાણવાના છીએ. અત્યારે આની વધારે લોકોને જરૂર રહેલી છે. ઘણી એવી બીમારી છે જેમાં વિદેશી દવા લેવાથી કોઈ અસર થતી નથી ત્યારે તમારે તેના માટે આયુર્વેદનો સહારો લેવો પડે છે. તેનાથી આ તકલીફ દૂર થાય છે.

અત્યારે સૌથી વધારે ખતરનાક બીમારી છે હ્રદય હુમલાની તે આપણને ક્યારેય પણ થઈ શકે છે. તેનાથી કોઈ માણસને તેનો જીવ પણ ગુમાવવાઓ પડે છે. આ બીમારી અત્યારે ગમે તે ઉમરે થઈ શકે છે. જો સામાન્ય એટેક આવ્યો હોય તો દવાથી તેનો ઉપચાર કરી શકાય છે. ત્યાર પછી તમારે જીવનમાં ખૂબ કાળજી રાખવી પડે છે. નહીં તો તમને આ સમસ્યા ફરીથી થઈ શકે છે.

આજે આપણે જે ઉપાય વિષે વાત કરવાના છીએ તે એક વૃક્ષ છે. તેમાં એક એવું તત્વ છે તેનાથી ફરી ક્યારેય પણ અટેક નહીં આવે. આયુર્વેદમાં આનું ઘણું મહત્વ રહેલું છે. આપણે આ ઝાડની પુજા પણ કરીએ છીએ. તે ખૂબ ઉપયોગી ઝાડ છે. આ આપણને દિવસે અને રાતે બંને સમયે ઓક્સિજન આપે છે. જ્યારે મોટાભાગના ઝાડ દિવસે જ ઑક્સીજન આપે છે.

આના પાનમાં રહેલા તત્વો હ્રદયને બધી જ નસોમાં રહેલું બ્લોકેજ દૂર કરે છે. તે ઝાડ છે પિપડની તે આપના દેશમાં આધે જ જોવા મળે છે. તે સૌથી જૂનું અને તેની પુજા કરવામાં આવે છે. તે સૌથી વધારે ઑક્સીજન આપે છે. એવો આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઝાડ તમારા ઘરની આજુબાજુ કે ગામમાં મળતું જ હશે કારના કે ભારતમાં કોઈ ગામ એવું નહીં હોય કે ત્યાં આ ઝાડ ન હોય. આજે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ. તેના માટે તમારે આના ૨૦ પાન લેવા. પાન લેતી વખતે ધ્યાન રાખવું કે તે લીલા અને તાજા હોય તે પાનનો ઉપરથી અને નીચેથી થોડો ભાગ કાઢી તેને સાફ પાણીથી સાફ કરી લેવા. તેને એક તપેલીમાં ગરમ કરવા માટે તેમાં પાણી નાખીને મુકો.

તે પાણી ઉકાળીને અડધું થયા ત્યારે ત્યારે તેને ગાળી લેવું. તે તમારે ઠંડુ કરવા માટે રાખવું પરંતુ તેને ફ્રીજમાં ન મૂકવું. તેને કુદરતી રીતે ઠંડુ કરવું. તે ઠંડુ થાય પછી તેને તમારે ત્રણ ભાગમાં વહેંચવું જોઈએ. તમારે આ પાણીને દિવસ દરમિયાન ગમે ત્યારે સેવન કરવું તમારે તેને લેતી વખતે બે કે ત્રણ કલાકનું અંતર રાખવું તે પછી તમારે આનું સેવન કરવું. આનો ઉપયોગ હ્રદય હુમલો આવે તે પછી ૨૦ દિવસે તમારે આનું સેવન કરવું. તેથી તમારે દવા લેવામાં કોઈ તકલીફ ન પડે.

તમારે આ પાણીનો ઉપયોગ ૨૦ દિવસ માટે કરવાનો રહેશે. આનું સેવન કરવાથી ફરી વાર આવતા હાર્ટ અટેકની તકલીફથી બચી શકાય છે. તેને સવારે નાસ્તો કર્યા પછી અને બપોરે ભોજન પછી તમારું પેટ જ્યારે ખાલી ના હોય ત્યારે આનું સેવન કરવું જોઈએ તમે જ્યારે આ ઉપાય કરો ત્યારે તમારે ભારે ખોરાક લેવા જોઈએ નહીં. જેવી કે ભાત, તળેલી વસ્તુ અને વશરાએ મસાલા વાળી વસ્તુઓને લેવાનું ટાળવું જોઈએ. તમારે હળવો આહાર લેવો જોઈએ.

આ ઉપાય કરો છો તો તમારે ફરીથી હ્રદયને લગતી તકલીફ થશે નહીં. એવું આયુર્વેદમાં જણાવ્યુ છે. તેના પાનમાં એવું તત્વ રહેલું હોય છે જે હ્રદયને લગતી બધી બીમારી દૂર થાય છે અને હ્રદયની નસો સાફ થયા છે. તેથી તમને આને લગતી કોઈ તકલીફ થશે નહીં. તમારે આ ઉપાય કરતાં સમયે તમારે કસરત પણ કરવી જોઈએ તેનાથી લોહી પરિભ્રમન પણ સારી રીતે કરી શકે છે. જ્યારે અટેક આવે ત્યારે ડોકટર પણ કસરત કરવાની સલાહ આપે છે. તમારે આ ઉપાય કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *