એક ડોડીનુ નિયમિત સેવન આપી શકે છે તમને ૭૦ વર્ષે પણ યુવાન જેવી તાકાત, જાણો કેવી રીતે કરવું સેવન…

Spread the love

આજના સમયમાં પહેલા લોકોનું સ્વાસ્થ્ય હજુ ખૂબ સારું રહે છે. તે લોકો આપણને કહેતા હોય કે અમે તો થૂવરની વાડ પર ચડતા અને અને તેમાં રહેલી ડોડીઑ ખૂબ ખાતા. તે જગ્યાએ રમતા તે દિવસો ખૂબ યાદ છે. તેથી તે લોકોની આંખો સુંદર અને વાળ પણ સફેદ થતાં નથી. અત્યારના લોકોને પોતાના માટે સમય નથી. તે લોકોને નાની ઉમરમાં જ ચશ્મા આવી જાય છે.

તે આંખો માટે ખૂબ ઉપયોગી છે. જીવંતી શરીરની શક્તિ વધારવામાં ખૂબ જરૂરી છે. તે વાયુ, પીત, કફ જેવી સમસ્યાઓ દૂર કરવામા પણ ખૂબ ફાયદો કરે છે. જે લોકોને આંખોની સમસ્યા હોય તે જો તેમના પાન શેકીને ખાય તો તે સમસ્યા દૂર થાય છે. તેને કેટલાક શાસ્ત્રોમાં ખરખોડી કહેવામા આવે છે.

તેને સંસ્કૃતમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જીવંતી દરેક રૂતુમાં જોવા મળે છે. તેના પાનનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે. તેનાથી પીત અને વાયુ જેવા અનેક રોગો દૂર કરી શકાય છે. આયુર્વેદિક ઔષધિ તરીકે તેને ઓળખવામાં આવે છે. તેનો સ્વાદ મીઠો હોય છે. તેનાથી શરીરને ઠંડક મળે છે.

વાયુ, પીત, કફ જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. ગર્ભવતી મહિલાઓને ડિલિવરી પછી તેનું ધાવણ વધારવામાં ખૂબ જરૂરી છે. કેટલાક લોકોને સંતાન ન થતાં હોય તે લોકોને જીવંતીનું સેવન કરવું જોઈએ. તેમાં ખૂબ મોટા પ્રમાણમા વિટામિન-એ રહેલું હોય છે. શરીરમાં કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.

જીવંતીના પાનનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે. તેનાથી શાકનો સ્વાદ ખૂબ આવે છે. તેના પાનની ભાજી ખાવાથી આંખોના તેજમાં વધારો થાય છે. જે લોકોને ચશ્મા હોય તે લોકોને તેનું નિયમિત સેવન કરવાથી નંબર ઓછા થાય છે. શરદી, ઉધરસ વગેરે જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. કેટલીક લોહીની સમસ્યા સામે તે રક્ષણ આપે છે. તાવ આવે ત્યારે ગરમી થાય છે. તે ગરમીને દૂર કરવા માટે ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *