૫૦ વર્ષ બાદ ભગવાન વિષ્ણુ થયા આ પાંચ રાશિજાતકો પર મહેરબાન, તમામ ઇચ્છાઓ થશે પૂર્ણ, ક્યારેય નહી સર્જાય નાણાભીડ, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

Spread the love

મેષ :

આ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. તમે નવા કામ ચાલુ કરી શકો છો. રહસ્યમય વસ્તુઓને સમજવાની કોશિશ કરવી જોઇએ. તમારા શબ્દ પર કાબુ રાખવો જોઇએ. બોલતા પહેલા વિચારવુ જોઇએ. બપોર પછી તમે નવા કામ શરુ કરી શકો છો. સંતાનનુ સન્માન થઇ શકે છે.

વૃષભ :

તમારા જુના મિત્ર સાથે મુલાકાત થાશે. આજે તમે ઘણા લોકોને મળી શકો છો. તમારા મિત્ર સાથે પ્રવાસમા જવાની યોજના બનાવી શકો છો. તે સમય દરમિયાન કાળજી લેવી જોઇએ. વાણી પર કાબુ રાખવો નહિ તો ઝગડો થઇ શકે છે. આરોગ્ય પ્રત્યે સાવધાની રાખવી જોઇએ.

મિથુન :

આ રાશિના લોકોનો આજનો દિવસ ખુબ જ સરસ જાશે. તમારુ આરોગ્ય તમારો સાથ આપશે. માનસિક સ્થિતિ મજબુત બનશે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ મદદ કરશે. મિત્રો સાથે બહાર ફરવા જઇ શકો છો. ત્યા તમે ખુબ સરસ ભોજન કરશો.

કર્ક :

તમારા વિચારોથી તમને આગળ વધવા માટેની ઘણી તકો મળવાની સંભાવના છે. અભ્યાસ કરતા લોકોને સારી એવી સફળતા મળશે. તમારી માનસિક સ્થિતિ મજબુત બનશે. રોકાયેલા અધુરા કામો ફરી ચાલુ થશે અને સમયસર પુરા પણ થશે. તમારા સ્વાસ્થ્યમા સુધારો થશે.

સિંહ :

આ રાશિના લોકોના જીવનમા મુશ્કેલીઓ આવી શકે છે. તે સમયે સંયમ રાખવો જોઇએ. પરીવાર પર સમસ્યા આવી શકે છે. મિલકતમા નુકશાન થઇ શકે છે. બાળકો માટેની ચિંતામા વધારો થશે. નાણાકિય વ્યવહાર કરવા માટે આ સમય ખુબ જ યોગ્ય રહેશે.

કન્યા :

તમારા ભાઇ બહેન સાથેના સંબંધ મજબુત રહેશે. બીજા સંબંધીઓ માટે તમારો પ્રેમ અને આદર વધશે. ઘરના વડીલની તબિયત ખરાબ થઇ શકે છે. તેનાથી તમે બેચેન રહેશો અને તમારી માનસિક અને શારીરીક સ્થિતિ નબળી પડશે. અંગત સંબંધ સારા રહેશે. જળાશયની આજુબાજુ નિકળતા સમયે સાવધાની રાખવી જોઇએ.

તુલા :

તમારી માનસિક સ્થિતિ નબળી પડવાની સંભાવના છે. પારીવારીક વિવાદ વધશે તેમા તમારા શબ્દો પર કાબુ રાખવો જોઇએ. ઘરમા કોઇ પણ જાતની મુંજવણ ન થાવી જોઇએ. થોડા સમય બાદ તમારા મનની બધી જ મુંજવણ દુર થાશે. ત્યારબાદનો તમારો સમય આનંદ ભર્યો રહેશે. નવા કામની શરુઆત કરી શકો છો.

વૃશ્ચિક :

આ રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. તમને તમારા જીવન પર સંતોષ થશે. પરીવારના અભ્યો સાથે સારો સમય પસાર કરી શકો છો. સંબંધી તરફથી સારા સમાચાર મળી શકે છે. પરીવાર સાથે નાના નાના વિવાદ થઇ શકે છે. વધારાનો ખર્ચ ન કરવો જોઇએ. અભ્યાસ કરતા લોકોના વાંચનમા અવરોધ આવશે.

ધન :

તમારા મનોરંજન પાછળ તમે તમારા ખર્ચાઓ વધારશો. સ્વભાવમા ઉગ્રતા જોવા મળશે. સગા વ્હાલા સાથે પણ સારો સમય પસાર કરી શકો છો. આરોગ્યનુ સુખ મળશે. માનસિક સ્થિતિ મજબુત બનશે. મિત્રો તરફથી તમને ઉપહાર આપી શકે છે. ઘરનુ વાતાવરણ સારુ રહેશે.

મકર :

આ રાશિના લોકો જે વેપાર ધંધા સાથે જોડાયેલ છે તે લોકોને ફાયદો થશે. આજે તમારુ મન ખુશ રહેશે. બપોર પછી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. તેથી માનસિક અશાંતી રહેશે. બીજા સાથે વાત કરતા સમયે મુંજવણ ન થાવી જોઇએ. મનની બધી વાત કરવી જોઇએ. મનોરંજન ખર્ચ વધશે. તેથી આર્થીક સ્થિતિ નબળી પડી શકે છે.

કુંભ :

આ રાશિના લોકો જે વ્યવસાય કરે છે તેમને ફાયદો થશે. નોકરીયાતને બઢતી મળી શકે છે. તેથી મોટા અધિકારીઓ તમારાથી ખુશ થશે. આરોગ્ય ખુબ સારુ રહેશે. રોકાણથી તમારી આવક વધશે. મિત્ર સાથે ફરવા જઇ શકો છો. સંતાનોની પ્રગતીથી તમે ખુશ થશો અને તમને તેના પર ગર્વ થશે.

મીન :

તમે આજે નવુ કામ ચાલુ કરવા માટે મજબુત બનશો. લાંબી ધાર્મીક યાત્રા પર જવાની સંભાવના છે. તમે ત્યા ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશો. વિદેશમા રહેતા મિત્ર તરફથી સારા સમાચાર મળશે. તમારા બધા કામ સમયસર પુરા થશે. તમને લાબ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *