૧૯૪૭માં જયારે ભારત સ્વતંત્ર થયો ત્યારે કેટલી મોંઘવારી હતી? આ તમામ વસ્તુઓ ના ભાવ જાણીને નહી આવે વિશ્વાસ…

Spread the love

અંદાજે ૭૦ કરતા વધારે વર્ષ પહેલા આપણો દેશ બ્રીટીશરોનો ગુલામ હતો. આપણા દેશની બધી પ્રજા આ ગુલામીથી કંટાળી અને થાકી ગયા હતા. ત્યારે બધા એમ ઇચ્છતા હતા કે આપણો દેશ વહેલી તકે આજાદ થઇ જાય. દરેક ઘરમાથી એક બાળક આ લડાઇમા જોડાયા હતા. આમ આ લડતમા ઘણાએ પોતાનુ જીવન ગુમાવ્યુ હતુ.

આમા ભગતસિંહ, સુખદેવ, લાલા લજપત રાય અને ગાંધીજી જેવા મહાન લોકો હતા. આ બધાના નામ ભારતના ઇતીહાસમા લખવામા આવ્યા છે. આ લડતમા જીત ઇ.સ. ૧૯૯૭ મા આઝાદી મળી હતી.આપણો દેશ અત્યારે આઝાદ અને લોકસાહી દેશ છે. પરંતુ અત્યારના આ સમયમા દરેક વસ્તુ ખુબ જ મોંઘી બની ગઇ છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે બધી વસ્તુનો ખુબ વધારો હતો. તેના વિશે આપણે વિચારી પણ ના સકીએ.

અત્યારના આધુનિક સમયની સાથે વસ્તુમા પણ ફેરફાર જોવા મળે છે. પારંતુ આપણે આપણી જુની યાદો ક્યારે પણ ભુલી ન સકિએ. તે બધી સ્થિતિમા આપણને યાદ રહે છે. આઝાદીને ઘણા વર્ષો થઇ ગયા છે. તો આજે આપણે તે સમયની વસ્તુ અને તેની કિંમત વિશે ચર્ચા કરીશુ.

દેશની આઝાદી સમયે વસ્તુઓની કિંમત :

વર્તમાન સમયમા અત્યારે ભાતીયા ચોખા ખુબ જ મોંઘા છે. પહેલાના સમયમા ૬૦ પૈસાના કિલો ચોખા મળતા હતા. આની રીતે બીજી બધી જ વસ્તુઓની કિંમત ઓછી હતી. ત્યારે ઘઉ ૨૫ પૈસા, સાકર ૪૦ પૈસાના કિલો તરીકે મળતી હતી.

તે દાયકામા ડીઝલનો ભાવ ૩૫ રુપિયા હતા :

તે સમયે બધા લોકો વાહનનો ઉપયોગ બહુ ઓછો કરતા હતા. તે સમયના લોકો મોટા ભાગે ઘોડા સવારી કરતા હતા. ત્યારે એક વ્યક્તિને ૧.૫ કિલોમિટર જાવાના એક આનો જ ભાવ હતો. તેથી બધા તેનો વધારે ઉપયોગ કરતા હતા. અમદાવાદ થી બોમ્બેની પ્લેનની ટીકીટ લગભગ ૧૫ રુપિયાની આજુબાજુ હતી.

તે સમયમા લખવાની નોટબુકનો ભાવ ૧ રુપિયો હતો. અત્યારના સમયમા તે પણ ૧૦૦ રુપિયા સુધીની મળે છે. ત્યારે થિયેટરમા ફિલ્મ જોવાની ટીકીત ૬ થી ૭ આના હતી અત્યારેતે ૫૦૦ રુપિયા કરતા વધારે ભાવની મળે છે. આપણે બધાને આ વાંચીને એમ લાગે છે કે તે સમયે કેટલી સસ્તી વસ્તુઓ મળતી હતી. પારંતુ તે સમયે બધા લોકોની આવક પણ ખુબ જ ઓછી હતી. ત્યારે એક મહિનામા તે લોકો લગભગ ૧૦૦ થી ૧૫૦ રુપિયા કમાતા હતા.

તે સમયમા લોકો ઓછા નાણાએ પોતાના ઘરનુ ગુજરાન એટલે કે ખર્ચો પુરો કરી લેતા હતા. અત્યારે લોકોને હજારોની આવક છે છતા પણ તે લોકો પોતાના ખર્ચા પુરા કરી શકતા નથી. આ સમયમા લોકોની આવક સાથે ખર્ચાઓ પણ વધારે આવે છે. અત્યારના આધુનિક સમયમા મોંઘવારી ખુબ જ વધી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *