યુદ્ધ વચ્ચે યુક્રેનના નાગરિકો દ્વારા કેટલાક સ્મારક પણ તોડી દેવામાં આવ્યા, જુઓ તસ્વીર…

રશિયા અને યુક્રેન ની લડાઈ ને બે મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. અને હજુ સુધી આ લડાઈ શાંત થઈ નથી. ત્યાંના નાગરિકો દ્વારા કેટલાક સ્મારક પણ તોડી દેવામાં આવ્યા છે.

 

રશિયા 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન ઉપર હુમલો કરી દીધો હતો ત્યારબાદ યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ કરી દેવામાં આવી હતી અને આ બંને દેશ એકબીજાના દુશ્મન બની ગયા છે.

 

1992માં થયેલી લડાઈમાં યુક્રેન ને રશિયાની મદદ કરી હતી. અને અમેરિકા સામે જંગ લડી હતી.

 

ત્યારબાદ 2022 આવતા આવતા આ લડાઈ ખૂબ જ બદલાઈ ગઈ હતી અને રશિયા અને યુક્રેન એકબીજાના દુશ્મન થઈ ગયા હતા.

 

પાછલા બે મહિનામાં હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. તેમજ લાખો લોકો પોતાના ઘર બદલીને બીજી જગ્યા ઉપર રહેવા મજબૂર થઈ ગયા છે.

 

યુક્રેન સરકારનું કહેવું છે કે, ૨૨ હજાર જેટલા સૈનિકો નુ મોત થઈ ગયું છે જેમાં કેટલાક સિનિયર ઓફિસર નો પણ સમાવેશ થાય છે.

 

રશિયાના રાષ્ટ્રપતિ putin દ્વારા નાના નાના દેશો ઉપર હંમેશા પોતાની શક્તિનું પ્રદર્શન કરતા હોય તેવું નજર આવતા હોય છે.

 

આ લડાઈ બંધ કરવા માટે મોટા મોટા દેશો વચ્ચે અનેક વાર મીટીંગ યોજવામાં આવી.

 

રશિયન વિદેશ મંત્રીએ જણાવ્યું કે ૧૭ માર્ચના દિવસે બંને દેશ એક વિચારધારા ઉપર સહમત માટે તૈયાર હતા પરંતુ યુક્રેન, સ્વિડન, અને ઓસ્ટ્રેલિયા દ્વારા અપક્ષ વોટ કરવામાં આવ્યો હતો.

Leave a Comment