યુક્રેન મા રહેતા એક કરોડ પતિ એ પોતાના જ ઘર પર હમલો કરાવી દીધો,  કારણ જાણીને નવાઈ લાગશે…

રશિયા અને યુક્રેન વચ્ચે બે મહિનાથી લડાઈ ચાલી રહી છે. અત્યાર સુધી ખૂબ જ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં માનવતા અને ખૂબ જ શરમશર મૂકી દે તેવા કિસ્સાઓ આપણને જોવા મળ્યા છે. તો કેટલાક વીરતાના કિસ્સાઓ પણ આપણા સામે આવ્યા છે. પરંતુ યુક્રેન મા રહેતા એક કરોડ પતિ એ પોતાના જ ઘર પર હમલો કરાવી દીધો હતો.

 

હકીકત આ યુદ્ધ દરમિયાન તેમાં રહેતા એક કરોડપતિ એ પોતાના ઘર ઉપર હુમલો કરાવ્યો હતો. ત્યારે ઘરમાલિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તે પોતાના ઘરને ઉડાડી દેવા માંગતો હતો.

 

તે સેનાને મદદ કરવા ઇચ્છતા હતા. ત્યારબાદ આ કરોડપતિ ફોરેન જવા માટે રવાના થઇ ગયા હતા પરંતુ કેમેરાના મારફતે પોતાના ઘર ઉપર ધ્યાન રાખી રહ્યા હતા.

 

ત્યારે તેમને જોયું કે પોતાના ઘરમાં કેટલાક સામાન્ય લોકો ઘૂસી ગયા છે અને ઘરના અંદર કેટલાક હથિયારો અને બંદૂકો જોવા મળી રહી છે.

આ વાત થી તે ખૂબ જ હેરાન થઈ ગયા: 
ત્યારે તેમને યુક્રેનની સરકાર સાથે વાતચીત કરતાં જણાવી દીધું કે તેમના ઘરમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને તેમને બોર્ડ દ્વારા ઉડાવી દેવામાં આવે કેમ કે આતંકવાદીઓને હથિયાર સહિત ત્યાં મારી દેવામાં આવે.

 

આ યુદ્ધ દરમિયાન 50 લાખ શરણાર્થીઓ અને બીજા દેશમાં રહેવા માટે મજબૂર થયા છે.

Leave a Comment