રશિયા અને યુક્રેન ના યુદ્ધ પહેલા લવ ઈન યુક્રેન નામનું પિક્ચર બે કલાકારોએ મુખ્ય ભૂમિકા, બંનેનો કોન્ટેક કરી શકાતો નથી

રશિયા અને યુક્રેન ના યુદ્ધ પહેલા લવ ઈન યુક્રેન નામનું પિક્ચર બનાવવામાં આવ્યું હતું .જેમાં બોલીવુડ કલાકારો એ રોલ ભજવ્યો હતો. આ મુવીમાં યુકેના બે કલાકારોએ મુખ્ય ભૂમિકા તરીકે કામ કર્યું હતું. પરંતુ આજે તે બંનેનો કોન્ટેક કરી શકાતો નથી મીડિયા રિપોર્ટ અનુસાર મુખ્ય અભિનેત્રી કિવ શહેરમાં ફસાઈ ગઇ છે.

 

ફિલ્મ નિર્દેશકનું કહેવું છે કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ધીમે ધીમે દરેક લોકોના કોન્ટેક્ટ તૂટવા લાગ્યા હતા. હજુ સુધી આ લોકોની શોધખોળ ચાલુ છે પરંતુ તે લોકો વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.


આ મુવી 27 તારીખે રિલીઝ કરવામાં આવશે.

યુદ્ધ બાદ આ દેશમાં ભયંકર સ્થિતિ સર્જાઈ હતી પરંતુ આ મુવીનું મોટાભાગનું શુટિંગ કરી દેવામાં આવી હતી તે માટે આ મુવી સિનેમા ઘરોમાં 27 તારીખે રિલીઝ કરવામાં આવશે.

 

રશિયા 24 ફેબ્રુઆરીના દિવસે કર્યો હતો હુમલો.

આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કરી દેવામાં આવ્યું હતું તે સમયે રશિયા દ્વારા યુક્રેન દેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ લડાઈ હજુ સુધી ચાલી રહી છે.

Leave a Comment