ટ્રાન્સપેરેંટ કપડા પહેરીને આ અભિનેત્રીઓ કરી રહી હતી વોક, થઇ ગઈ oops મોમેન્ટ નો શિકાર

બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશાં તેમના ફેશન સ્ટેટમેન્ટ માટે પ્રખ્યાત હોય છે. એકબીજા કરતા વધુ એટરેક્ટિવ દેખાવા માટે તમામ છોકરીઓ વચ્ચે એક સ્પર્ધા રહેતી હોય છે. પરંતુ ઘણી વખત, તેમનું નસીબ તેમનો સાથ આપતું નથી અને તે oops મોમેન્ટનો શિકાર થઇ જાય છે. ઘણાને એટલી બધી શરમ આવે છે કે તેઓ મોં છુપાવી લેતી હોય છે. દીપિકા, પ્રિયંકા, કરીના જેવા મોટા નામ પણ આ લીસ્ટમાં શામેલ છે.

કેટરિના કૈફ :- પોતાની હોટ અદાઓથી ચાહકોને પાગલ બનાવી રહેલી કેટરિના કૈફ પણ એક વખત આવી જ ઘટના નો શિકાર બની છે. એક સમયે કેટરિના કૈફ પારદર્શક ટોપ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

પ્રિયંકા ચોપડા :- દરેક લોકો પ્રિયંકા ચોપડાની સુંદરતા ના દિવાના છે. પ્રિયંકા ચોપડા આજે ગ્લોબલ સ્ટાર બની છે. પ્રિયંકા ચોપરા જોનાસ તેની ફેશનથી ના કારણે હોલીવુડ સુધી જાણીતી છે. પરંતુ ઘણી વખત પ્રિયંકા ચોપડા પણ ops મોમેન્ટનો શિકાર રહી છે. એકવાર પ્રિયંકાએ બ્લેક કલરનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે પણ એકદમ ટ્રોલ થઈ હતી.

શ્રદ્ધા કપૂર :- અન્યની જેમ શ્રદ્ધા કપૂર પણ એક ઇવેન્ટમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ સમય દરમિયાન તેણીને પણ ટ્રોલ કરવામાં આવી હતી.

કરીના કપૂર ખાન :- કરીના કપૂર ખાન પણ ઘણી વખત આવી શરમજન્ય પરિસ્થિતિનો સામનો કરી ચુકી છે. તેની ફેશન ઘણી વખત તેના પર ઉલટી પડી જતી હોય છે. પારદર્શક ટેન્ક ટોપ પહેરીને કરીના કપૂર ખાને કહેર મચાવ્યો હતો. લોકોની આંખો તેને ઘૂરી રહી હતી.

સુષ્મિતા સેન :- સુષ્મિતા સેન મિસ યુનિવર્સ રહી ચૂકી છે. આ મિસ યુનિવર્સ પણ એકવાર અફ્સ મોમેન્ટનો શિકાર રહી છે. એક ઇવેન્ટ દરમિયાન તે પારદર્શક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસ પહેર્યા પછી, અભિનેત્રી ખૂબ જ નિરાશ દેખાઈ. આ ઇવેન્ટમાં તેણે ઘણી વખત પોતાનો ડ્રેસ સરખો કર્યો હતો.

મલ્લિકા શેરાવત :- બોલીવુડમાં મલ્લિકા શેરાવતની ઓળખ એક બોલ્ડ અભિનેત્રી તરીકે રહી છે. આ અભિનેત્રી તેની બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક ઇવેન્ટ દરમિયાન મલાઈકા ખૂબ જ ટ્રાન્સપરન્ટ અને બોલ્ડ ડ્રેસ પહેરીને આવી હતી, જેના કારણે મીડિયામાં તેનો ખૂબ વર્ચસ્વ હતો. અત્યારે તે પતિ સાથે વિદેશમાં મજા લઇ રહી છે.

સોનાક્ષી સિંહા :- બોલિવૂડની દબંગ ગર્લ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પણ કંઈક આવી રીતે નજરે આવી ચુકી છે. અભિનેત્રી પારદર્શક ઝભ્ભો પહેરીને કોઈ કાર્યક્રમમાં ગઈ હતી. આથી જ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેને પૂછ્યું હતું કે તમારા સંસ્કાર ક્યાં છે ..?

દીપિકા પાદુકોણ :- દીપિકા પાદુકોણ પણ આવા જ કેટલાક કેસનો શિકાર બની ચુકી છે. એરપોર્ટની બહાર નીકળીને દીપિકા પણ ટ્રાન્સપરન્ટ લુકમાં જોવા મળી હતી. તેણે ઘણી વખત બ્લડ ડ્રેસમાં પોતાની અદાઓ દેખાડી છે.

સની લિયોની :- સની લિયોનીને તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવી છે, તે અગાઉ પણ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી રહી ચૂકી છે. સની લિયોન હંમેશાં તેના કપડાંને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલનો નિશાનો બની છે. સનીએ આ બ્લેક કલરનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો.

Leave a Comment