સમગ્ર દેશમાં દિવસેને દિવસે ગરમી ખૂબ જ વધી રહી છે. તેમજ કેન્દ્રીય મંત્રાલય દ્વારા ગાયન આપવામાં આવી છે કે ગરમીના સમયમાં કામ ન હોય તો બહાર જવું જોઈએ ને અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ . મોસમ વિભાગે જણાવ્યું છે કે ગરમીનો પારો દિવસેને દિવસે વધશે તેમજ ઉત્તરભારતમાં 50 પહોંચવાની આશંકા જતાવવામાં આવી રહી છે.
કેન્દ્ર મંત્રાલયનું કહેવું છે કે આગામી ૧૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી દેશે તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 40 ડિગ્રી સરેરાશ તાપમાન જોવા મળી શકે તેમ છે તેમજ આ ગરમી ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. સ્વાસ્થ્ય નું પૂરેપૂરું ધ્યાન રાખવું. અને વરસાદમાં પણ આ વર્ષે ઘટાડો જોવા મળી શકે તેમ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી રહી છે. અને લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે બપોરના ૧૨ થી ૩ કામ સિવાય બહાર ન નીકરવું જોઈએ.
સરકારી ખાસ કરીને બાળકો ગર્ભવતી મહિલાઓ તેમજ ઉંમર લાયક વ્યક્તિઓને ખાસ અપીલ કરી છે. ઉનાળામાં વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય