તનુશ્રીએ બૉલીવુડમાં અભિનેત્રી દુર્ઘટના કાર અકસ્માત, ગંભીર ઇઝા પોહચી…

બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા એ હમણાં બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આણે લીધે તેમણે જાણકારી આપી હતી કે તેમનો અકસ્માત થઈ ગયો છે.

 

વાત એમ હતી કે તનુશ્રી એ શ્રી મહાકાલના દર્શન કરવા મંદિર જઈ રહી હતી અને રસ્તામાં તેમનો અકસ્માત થઈ ગયો. તનુશ્રીએ બૉલીવુડમાં પોતાની એન્ટ્રી 2005માં આવેલ એક ફિલ્મ ‘આશિક બનાયા આપને’ થી કરી હતી. એ પછી તેમને બૉલીવુડમાં ઓળખાણ મળી હતી અને બધા જ તેમના દિવાના થઈ ગયા હતા. એ પછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમ કે, ઢોલ, હોર્ન ઓકે પ્લીઝ, સાસ બહુ ઓર સેન્સેક્સ, ગુડ બોય બેડ બોય, ભાગમભાગ વગેરે પણ પછી અચાનક જ તનુશ્રીએ બૉલીવુડથી દૂરી બનાવી લીધી અને ત અધ્યાત્મ તરફ વળી ગઈ. તેમણે છેલ્લી ફિલ્મ એપાર્ટમેંટ રેન્ટ એટ યુમાં કામ કર્યું હતું આ ફિલ્મ 2010માં રીલીઝ થઈ હતી.

 

હમણાં તનુશ્રી ફિલ્મી દુનિયાની ચમક દમકથી દૂર છે, પણ આજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમણે પોતાના અકસ્માતની માહિતી આપી હતી. તનુશ્રી સાથે આ ઘટના મંદિર જતાં સમયે થયો હતી. તેમની ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ પછી ગાડી ભટકાઈ જાય છે.

 

તનુશ્રીને ગંભીર ઘાવ થયા છે. પણ હવે તે ઠીક છે. તનુશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતાં લખ્યું છે કે ‘આજનો દિવસ ખૂબ એડવેન્ચર્સ રાખો. આખરે મહાકાલના દર્શન માંતે પહોંચી.’

 

મંદિરના રસ્તામાં એક અજીબ દુર્ઘટના બને છે. બ્રેક ફેલ થયા પછી ગાડી ભટકાઈ જાય છે. બસ થોડા ટાંકા લાગ્યા છે… જય શ્રી મહાકાલ’ આ સાથે તનુશ્રીએ પોતાના પગમાં આવેલ ઘાવ પણ એક ફોટો દ્વારા શેર કર્યો છે. ફોટોમાં દેખાઈ રહ્યું છે કે અભિનેત્રીને ઘૂંટણ પાસે ખૂબ વાગ્યું છે.

 

આ પોસ્ટ બાદ તનુશ્રીના ચાહકો તેના માટે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. ચાહકો તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક પ્રશંસકે તેની પોસ્ટ પર લખ્યું, ‘હે ભગવાન, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બાબા મહાકાલના આશીર્વાદ તમારી સાથે રહે. ,

 

તનુશ્રીને તેના ચાહકો આજે પણ તેની ઉત્તમ અભિનય માટે યાદ કરે છે. આ ઉપરાંત, લોકોને તેની અને ઈમરાન હાશ્મીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પસંદ આવી હતી.

Leave a Comment