રાજસ્થાનમાં આવેલા અજમેર જિલ્લા પાસે એક તળાવમાં અચાનક જ બે હજાર રૂપિયાની નોટો કરવા લાગી હતી. આ પૈસા પાણીમાં તરતા જોઈને સ્થાનિક લોકો ખૂબ જ ચોકી ઉઠયા હતા. ત્યારબાદ વધુ તપાસ કરવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી અને બધા પૈસા જપ્ત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી ભી ના પૈસા હોવાના કારણે તેને ચોક્કસ રીતે ગણતરી કરવામાં આવી નથી.
patrika.com
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ ઘટના સ્થળ ઉપર આવી ચુકી હતી પરંતુ પૈસા વધુ બીના હોવાના કારણે તેની હજુ સુધી ગણતરી કરવામાં આવી નથી એસપી બળદેવસિંહ સાથે વાતચીત કરતાં માહિતી મળી છે કે એમ થોડા સમયમાં આ પૈસાની ગણતરી કરવામાં આવશે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આનો ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે.
પાણીમાં આટલી બધી નોટો જોઈને સ્થાનિક લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પરંતુ અસામાજિક તત્વો દ્વારા પૈસાની ચોરી કરવામાં પણ આવી હતી. વધુ તપાસ બાદ માહિતી મળી કે આ નોટો ડુબલીકેટ છે.
તેમજ પાણીમાં પડવાથી નોટ હોય પોતાનો રંગ ઉડાડી દીધો છે. આ ઘટના 13 જૂન 2021 ના રોજ રાજસ્થાનમાં આવેલા ના ચક્કરમાં જોવા મળી હતી. તેમજ આ બસોની અને પાંચસોની નોટ પડી ને બે કરવામાં આવી હતી. તેમાં કેટલીક નોટો સાચી હોવાનું પણ સામે આવ્યું છે.