તાજ મહેલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવેલ, તાજમહેલ માં બંધ રખાયેલા દરવાજા વિશે જાણો…

તાજમહેલ એક પ્રેમની નિશાની છે પરંતુ હમણાંથી તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તાજમહેલ માં કેટલા દરવાજા બંધ રાખવામાં આવ્યા છે જેના કારણે અવારનવાર તે વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા જોવા મળતી હોય છે.

 

તાજમહેલ માં બંધ રખાયેલા દરવાજા વિશે ઉચ્ચ અધિકારીને જોડે વાતચીત કરતા તેમના જોડેથી એ અસંતોષકારક જવાબ મળ્યો હતો.

 

ભારતના આગ્રામાં આવેલા અલ્હાબાદ શહેરમાં 22 દરવાજા ખોલવા માટે એક અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ એએસઆઈ દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તાજ મહેલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવેલ છે. જેના કારણે સોશિયલ મીડિયા ઉપર તાજમહેલ વિશે અવારનવાર ચર્ચાઓ થતી જોવા મળે છે.

 

અરજદારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેને ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી હતી. પરંતુ આ યુવકને અસંતોષકારક જવાબને રહ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષાના કારણે દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

 

અરજદારનું કહેવું છે કે કોના આદેશ ઉપર તાજમહેલ ના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. તાજમહેલ કોઈના ની જગ્યા નથી તાજમહેલ માં રહેલી દરેક વસ્તુને જાણ દુનિયાને હોવી જ જોઈએ.

Leave a Comment