સુપ્રીમ કોર્ટમાં આજે વેક્સિનને લઈને મહત્વનો ચુકાદો; કોઈ પણ વ્યક્તિને વેક્સિન ફરજીયન નથી, પોતાની મરજી દ્વારા મુકવી શકશે…

સુપ્રીમ કોર્ટમાં આજે વેક્સિન લઈને ચુકાદો લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વ્યક્તિને દરેક લોકો માટે ફરજિયાત નથી. તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારની દરેક પોલિસી ને સાચી ઠહેરાવી છે.

તેમજ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સરકારે વ્યક્તિ માટે વધુ દબાણ ન કરવું જોઈએ. તેમજ વેક્સિન ન લીધું હોય તેવા વ્યક્તિઓને સ્થાનિક જગ્યા ઉપર અવર-જવર માટે પરવાનગી આપવી જોઈએ. તેમજ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સરકાર દ્વારા લેવાતો નિર્ણય દરેકના હિતમાં હોય છે.

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની બેન્ચે અવલોકન કર્યું કે બંધારણની કલમ 21 હેઠળ ભૌતિક સ્વાયત્તતા અને અખંડિતતા સુરક્ષિત છે, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વર્તમાન કોવિડ-19 રસી નીતિ સ્પષ્ટપણે મનસ્વી અને ગેરવાજબી છે. બેન્ચે કહ્યું, “જ્યાં સુધી આંકડો ઓછો ન આવે ત્યાં સુધી, અમે સૂચન કરીએ છીએ કે સંબંધિત આદેશોનું પાલન કરવામાં આવે અને રસીકરણ ન કરાવેલ વ્યક્તિઓના જાહેર સ્થળોની મુલાકાત લેવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં ન આવે.” જો કોઈ પ્રતિબંધ પહેલેથી જ છે, તો તેને દૂર કરવો જોઈએ.

તેમજ હાઇકોર્ટ જણાવ્યું કે કોરોના વેક્સિન સમાજના હિત માટે છે. તેમજ દરેક વ્યક્તિ વેક્સિન લેવી જોઈએ.

Leave a Comment