સુમોના શોર્ટ કપડામાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામમાં ૧ મિલિયનથી પણ વધુ ફોલોવર છે.
આ અભિનેત્રીઓએ પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરતા દરેક લોકો તેના દિવાના બન્યા છે.
સુમોના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તે પોતાના ફોટા અવારનવાર શેર કરતી નજર આવે છે.
સુમોના ચક્રવર્તી ના ફોટા દરેક ને ખુબ જ પસંદ આવી રહ્યા છે અને સારી ટિપ્પણી મળી રહી છે.
સુમોના પોતાના ફોટા બિકિનીમાં પાડીને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
સુમોના લાગી રહી છે એકદમ ગ્લેમરસ.
સોશિયલ મીડિયા ઉપર સુમોના ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.
સુમોનાએ પોતાના ફોટા બ્લુ બિકિની માં શેર કર્યા છે.
ધ કપિલ શર્મા શો માં ભૂરી નું પાત્ર ભજવતી આજે સમગ્ર દેશમાં ફેમસ થઈ ચૂકી છે.