એક યુવકનું style થી સ્કૂટર ચલાવતા અકસ્માત પોલીસની બાઈક જોડે, જુઓ આ વિડિયો થયો વાયરલ…

કોઈપણ નાનામાં નાની ઘટના હોય તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ જતી હોય છે. જ્યારે આપણે સાધન ચલાવતા હોઈએ છીએ ત્યારે આપણને ટ્રાફિક પોલીસ અને અકસ્માતનો ખૂબ જ ડર હોય છે પરંતુ શું પોલીસ વાળા જોડે અકસ્માત થાય તો શું હાલત બને?

થોડા સમય પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો. આ વીડિયોમાં નજર આવતું હતું કે એક યુવક પોતાની સ્કૂટર લઈને રોડ ઉપર style મારતો હતો. પરંતુ અચાનક જ સામે પોલીસની બાઈક આવતા જોઈએ તે ગભરાઈ ગયો અને પોલીસને જોઈને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ બંને ની ગાડી નીચે પડી ગઈ હતી અને આ નજારો ખુબ જ જોવા લાયક છે.

 

આપણી અનેક વાર જોયું છે કે વધુ મિત્રો એક સાથે પોતાની બાઇક લઇને રોડ ઉપર ફેશન મારતા હોય છે. પરંતુ જો કે પોલીસને જોઈ જાય તો પોતાની ગાડી અલગ રસ્તેથી દોડાવતા હોય છે. તેમજ આજના છોકરાઓ પોલીસથી બચવા માટે અવનવા રસ્તા અપનાવતા હોય છે. પરંતુ જો કોઈ દિવસ તમારું નસીબ ખરાબ હોય અને પોલીસ સાથે પકડાઈ જાવ તો તમારી હાલત ખરાબ થઈ જતી હોય છે. આવો જ કિસ્સો એક યુવક જોડે જોવા મળ્યો છે.

 

ત્યારબાદ તેના મિત્રો ઘટના સ્થળ ઉપર થી ભાગી ગયા હતા. ત્યારબાદ મિત્રોને ભાગતા જોઈએ આ યુવક ખૂબ જ ઘટી જાય છે અને તેના મિત્રોને દુઃખી દુઃખી જોઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

Leave a Comment