શુક્ર અને વૈભવ આવતો ગ્રહ માનવામાં આવે છે. તેમની મહેરબાનીથી વ્યક્તિના જીવનમાં કોઈ પણ ભૌતિક સુખ-સુવિધા ને ઉણપ રહેતી નથી.
જો કોઈ વ્યક્તિ ઉપર શુક્ર ગ્રહની કૃપા થાય છે. તો તે વ્યક્તિના જીવનમાં કોઈપણ ભૌતિક સુવિધાની ઉણપ રહેતી નથી. શુક્ર ગ્રહ ને પ્રેમ અને લાગણી નો ગ્રહ પણ કહેવામાં આવે છે.
શુક્ર ગ્રહની વૃશ્ચિક રાશિમાં પ્રવેશ ઘણી બધી રાશિઓ માટે ખૂબ જ સારા પરિણામ લઇને આવવાનો છે. તો ચાલો જાણીએ શુક્ર ગ્રહના પરિભ્રમણથી કેટલી રાશિમાં શું પરિવર્તન થશે. અને આ રાશિના લોકો નું જીવન કેવું રહેશે.
પ્રેમ જીવનમાં પ્રગતિ થશે.
મેષ :- આ રાશિના લોકોને નવું વાહન કે નવી પ્રોપર્ટી ખરીદવાની પૂર્ણ સંભાવના છે. તેમના પ્રેમ જીવનમાં અત્યંત પ્રગતિ થશે. તેમના જીવનમાં કોઈપણ નવું પાત્ર આવી શકે છે.
તેમના પ્રત્યેનું આકર્ષણ પામી શકે છે. પ્રેમ જીવનમાં અત્યંત મીઠાશ વાળા લાકડીવાળા સંબંધ બંધાશે.
તેમના પાર્ટનર પ્રત્યે તેમને ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રેમ થશે. તે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી અને આનંદ ના કારણો વ્યક્ત કરશે. તેમનો આર્થિક પક્ષ પણ ખૂબ જ મજબૂત થશે. અચાનક ધન પ્રાપ્તિ થવા ના પૂર્ણ સયોગ છે.
ખૂબ જ મહત્વના નિર્ણય
કર્ક :- શુક્રના આ પરિભ્રમણથી આ રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો થશે. આ સમયમાં લેવાયેલા તમામ નિર્ણયો તેમના ખૂબ જ અસરકારક નીવડશે.
તેમની નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. પ્રેમ લાગણી જીવનમાં ખૂબ જ વર્ષે તેમના જીવનસાથી સાથે તેઓ અત્યંત ખુશી થી સમય વિતાવશે.
તે ઉપરાંત સંતાન પ્રાપ્તિ નો પણ લાભ થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારા પરિણામ મળી શકે તેવી આશા છે.
આ રાશિના લોકોને ધંધામાં પણ પૂર્ણ સફળતા મળશે. ધંધાનું વિસ્તરણ કરવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. નોકરી કરતા લોકોને પગારમાં વધારો થઈ શકે છે. તે ઉપરાંત પ્રમોશન પણ પ્રાપ્ત થઈ શકે છે.
ખૂબ જ લાભ મળી શકે છે.
કન્યા :- શુક્રના પરિભ્રમણથી આ રાશિના લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થશે. આ રાશિના લોકોને આ સમયમાં કોઈપણ અટકેલા કામ પૂર્ણ થઇ શકે છે.
તેમના તમામ પ્રયત્નો સફળ થશે. આ રાશિના લોકોને આ સમયમાં ધન પ્રાપ્તિ માટે ખૂબ જ વધારે પ્રમાણમાં મહેનત કરવી પડશે. પરંતુ તેમની મહેનતનું તેમને યોગ્ય પરિણામ મળશે.
પરિવાર સાથે કોઈપણ જગ્યાએ ધાર્મિક યાત્રા પણ કરી શકો છો આર્થિક તરફથી થશે. 8 તે પ્રગતિ થશે. આર્થિક રીતે પ્રગતિ થશે.
તુલા આ રાશિના લોકોને ધનની બચત તેમજ પૈસાની બચત કરવા માટે ખૂબ જ સક્ષમ રહેશે. તે પરિવારને આર્થિક રીતે મજબૂત રહેશે. ઘર પરિવારના તમામ લોકોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે.
પૈસા સાથે જોડાયેલી તમામ બાબતો માં તેમની દરેક ઈચ્છા પુર્ણ થશે. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત ઉત્પન્ન થઈ શકે છે. તેમને પરિવારનું પૂર્ણ સુખ પ્રાપ્ત થશે.
પોતાની વાતો દ્વારા તે બીજા લોકોને પ્રભાવિત કરી શકે છે.
મકર :- શુક્ર ના પરિભ્રમણથી એ આ રાશિના લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થશે. તેમને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. આ પરિભ્રમણથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે.
અચાનક તેમની આવકમાં વધારો થશે. આ સમયગાળામાં તેમની મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. શુક્રના પરિભ્રમણથી તેમને ખૂબ જ વધારે પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થશે.
આર્થિક રીતે ખૂબ જ લાભકારક સમય
મીન :- શુક્રનું આ પરિભ્રમણ મીન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. તેમના માટે પૈસા કિયા દ્રષ્ટિએ ખૂબ જ ફાયદો થશે.
આર્થિક રીતે તેઓ ખૂબ જ વધારે પ્રમાણમાં શબ્દ થશે. આ સમયમાં તેમને અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. પરિવારના તમામ લોકોની આજ્ઞાનું પાલન કરવાથી તેમની પ્રગતિ થશે.
પરંતુ તમારું દાંપત્ય જીવન થોડું વાદવિવાદ વાળું થઈ શકે છે. તેનાથી તમે થોડાક માનસિક રીતે પરેશાન થઈ શકો છો. પરંતુ પરિવારના દરેક સભ્યોને સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી.