શાહરૂખ ખાને પોતાની દીકરીના બોયફ્રેન્ડ માટે કેટલીક શરતો રાખી, દીકરી સુહાના પાંડે પરિવારના ઘરની વહુ બનશે…

સુહાના ખાન પોતાના પિતા શાહરુખ ખાન ના કારણે સમગ્ર દેશભરમાં ફેમસ બની ચૂકી છે. સુહાના ખાન શાહરૂખ ખાનની બેઠી છે અને તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળતી હોય છે. શાહરુખ ખાન પોતાના બાળકો માટે ખૂબ જ ચિંતા માં જોવા મળતા હોય છે અને તેમના ઉપર ખૂબ જ વધુ પાબંધી લગાવવામાં આવી છે.

 

થોડા સમય પહેલાં શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે સૌથી વધુ ચિંતા સુહાના ખાન ની કરતા હોય છે. શાહરૂખ ખાને પોતાની દીકરીના બોયફ્રેન્ડ માટે કેટલીક શરતો રાખી હતી. જે આ શરતો પૂરી કરશે તેને શાહરૂખ ખાન નો જમાઈ બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે સુહાના ખાન ચંકી પાંડે ના ઘરની વહુ બનવા જઈ રહી છે.

 

શાહરૂખ ખાને પોતાની દીકરીના બાથરૂમ માટે મૂકી 2 શરતો

થોડા સમય પહેલાં શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો. શાહરુખ ખાન એક ઇન્ટરવ્યૂમાં કહી રહ્યા હતા કે સુહાના ખાન નો બોયફ્રેન્ડ એજ બની શકશે જે મારી કેટલીક શરતો નું પાલન કરશે. શાહરુખ ખાન કહે છે કે જે રીતે તે મારી સુહાના જોડે વર્તન કરશે તે રીતે જ હું તેના જોડે વર્તન કરીશ. શાહરુખ ખાન જણાવે છે કે તે સુવાના જોડે પ્રેમથી વાત કરશે તો હું પણ તેના જોડે પ્રેમથી જ વાત કરીશ.

 

ત્યારબાદ શાહરુખ ખાન જણાવ્યું છે કે તેને પોતાના જીવનમાં કંઈક અલગ કરી બતાવવું પડશે અને પોતાની જાતને સાબિત કરવી પડશે ત્યારબાદ હું તેના લગ્ન સુહાના જોડે કરાવીશ. તેને આટલી શરતોનું પાલન કરવું પડશે. થોડા સમય બાદ ચંકી પાંડે ના ઘરની વહુ બનવા જઈ રહી છે શાહરૂખ ખાનની દીકરી.

 

શાહરુખ ખાન આજે બોલિવૂડ જગતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં નામચીન વ્યક્તિ બની ગયા છે. જેના કારણે આજે બોલિવૂડ જગતમાં શાહરુખ ખાન જેવું છે તેવું કામ કરી શકે છે. શાહરુખ ખાન ની છોકરી છેલ્લા કેટલાક સમયથી અહાન પાંડે જોડે નજર આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંને એકબીજાના પ્રેમમાં છે. અહાન પાંડે ચંકી પાંડે ના નાના ભાઈ નો છોકરો છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે તે પાંડે પરિવારના ઘરની વહુ બનશે.

Leave a Comment