સ્કૂલની ગંભીર હાલત જોવા મળી, વિદ્યાર્થી પર જીવનું જોખમ, સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી…

ગુજરાતમાં બીજાં રાજ્યો કરતાં શિક્ષણનું સ્તર થોડું જોવા મળી રહ્યું છે પરંતુ અમુક વિસ્તારમાં હજુ સુધી શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું ચાલી રહ્યું છે અને તે અવારનવાર પોતાની વ્યથા સરકાર સામે રજુ કરતા હોય છે. પરંતુ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેણે મીડિયા ની એક ટીમે રાજકોટમાં આવેલા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી હાલ સ્કૂલ ની હાલત ખૂબ જ ખંડેર થઈ ગઈ છે અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં અને રોષે ભરાયેલા છે આ સ્કૂલમાં ટોટલ 7 રૂમો છે પરંતુ ભણવા માટે ફક્ત બે રૂમ જ સારી હાલતમાં છે તેમજ મીડિયાના લોકો એ ગ્રામજનો સાથે વાતો કરતા માહિતી મળી કે અમુક સમયે ઉપરથી ચોપડા નીચે પડે છે જોયા કોઇ મોટી દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.


આ સ્કૂલ ૧૯૫૪માં બનાવવામાં આવી હતી:
આ સ્કૂલમાં કુલ ટોટલ 7 રૂમ છે. પરંતુ દરેક ખૂબ જ ગંભીર થઈ ગઈ છે અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહી છે અને નાના બાળકો અભ્યાસ કરવા માટે ખૂબ ગંભીર હાલતમાં બેસીને પોતાનો અભ્યાસ કરે છે આ હાલત જોઈ ગામના લોકો ખૂબ જ રોષે ભરાયા છે અનિત્ય અવારનવાર સરકાર સ્વામી નવી સ્કૂલ બનાવવા માટે માગણી કરતા હોય છે પરંતુ સરકાર તમને માગણીનો અસ્વીકાર કરી દેતી હોય છે. ૧૯૫૪માં શરૂ થયેલી આ સ્કૂલ એક થી સાત ધોરણ સુધી બાળકોને ભણાવતી હતી પરંતુ કોરોના મહામારી બાદ સંખ્યામાં ઘટાડો થતાં ધોરણ ૬ અને ૭ના વર્ગો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે.

 

પ્રાથમિક શાળા ખંડેર અવસ્થામાં છે: અહીંયા ૧ થી ૫ ધોરણ ના ટોટલ ૪૪ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે દરેક રૂમમા ખૂબ ગંભીર અવસ્થામાં જોવા મળે છે. તેમજ દરેક રૂમમાં સાડી નીકળી ગયા છે અને નીચે બેસવા માટે યોગ્ય લાદી પણ નાખવામાં આવેલ નથી નીચે ખાડા પડી ગયા છે અને બાળકોને બેસવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે તેમજ આ સ્કૂલમાં રમત ગમત માટે કોઈ સાધનો સરકાર દ્વારા આપવામાં આપવામાં આવતા નથી.

 

સ્કૂલ નું સમારકામ અને વધુ શિક્ષકો ની જરૂર: ખૂબ જ સમય આ સ્કૂલની ગંભીર હાલત જોવા મળી રહી છે અને બાળકોનું ભવિષ્ય ખૂબ જ અંધારામાં મુકાઈ છે ત્યારે ગામના સરપંચ અને ગામ લોકોએ અનેક વાર નવી સ્કૂલ માટે માગણી કરી છે પરંતુ સરકાર દ્વારા તેમની માગણી રદ કરવામાં આવી છે. અલ્યા શિક્ષકોની ખૂબ જ છે આ સ્કૂલમાં એક આચાર્ય અને ફક્ત એક જ શિક્ષક છે જેની સીધી અસર બાળકોના અભ્યાસ ઉપર જોવા મળે છે.


શિક્ષણ મંત્રી પણ રાજકોટથી તેમ છતાં રાજકોટમાં આવી હાલત:
ગુજરાતના શિક્ષણ મંત્રી પણ રાજકોટથી છે અને આ કિસ્સો પણ રાજકોટથી સામે આવ્યો છે તેમ છતાં કેમ આપના શિક્ષણ માટે કોઈ મોટા પગલાં લેતા નથી આપણે ખરેખર તો સૌ પ્રથમ શિક્ષણ નું સ્તર ખૂબ જ ઉપર લાવવાની જરૂર છે જેથી આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને.


રાજકોટ શહેરમાં ટોટલ 84 પ્રાથમિક શાળાઓ છે:
રાજકોટ ખૂબ મોટું શહેર છે. જેમાં આશરે બત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરે છે. રાજકોટ શહેરમાં દિવસે-દિવસે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાઓ હજુ પાછળ પડી રહ્યા છે શહેરના વિકાસ સાથે સાથે આપણને ગામડાને પણ આગળ લાવવું પડશે.

Leave a Comment