રશિયા દ્વારા યુક્રેનમાં મારી પોલ શહેર જીતી લેવામાં આવ્યું છે તેમજ રશિયન સૈનિકો શહેર માં ભેગા થઈ રહ્યા છે. તેમજ અન્ય વિસ્તારો ઉપર લડાઈ કરવાની રણનીતિ બનાવી રહ્યા છે. રશિયન સૈનિકો દ્વારા હવે ડોનાસ્ક ના કેટલાક શહેરોમાં હુમલો કરવાની તૈયારીમાં છે. રશિયન સરકાર પશ્ચિમી અને દક્ષિણની એરિયામાં હુમલો કરીને રાજ કરવા ઈચ્છે છે. એક રશિયન અધિકારી સાથે વાતચીત કરતાં માહિતી મળી કે દક્ષિણ યુક્રેનમાં ખૂબ જ ઘેરાબંધી કરી દેવામાં આવી છે. કોઈપણ જાનહાનિ કર્યા વગર ત્યાં પોતાનું રાજ સ્થાપિત કરવાનું છે.
આ શહેરમાં એક લાખથી વધુ નાગરિકો પોતાના ઘરમાં કેદ થઈને રહ્યા છે. યુપીએ સરકાર દ્વારા તેમને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. શુક્રવારના દિવસે ukraine સરકાર દ્વારા તેમના નાગરિકોને દેશની બહાર કાઢવા માં આવ્યા હતા. યુક્રેનના દિયર સાથે વાતચીત કરતાં માહિતી મળી કે તે પોતાના દેશના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર મોકલવા ઈચ્છે છે
તેમજ બે હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે અને 500 થી વધુ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે પરંતુ બીજા દેશની સરકાર દ્વારા તેમને કોઇ મદદ મળી રહી નથી. યુક્રેન સરકાર દ્વારા ફસાયેલા તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
થોડા દિવસો માં અહીંયા પણ રશિયન સરકારનું રાજ હશે
કેટલાક સમયથી આ લડાઈ ચાલી રહી છે તેમજ યુપીએ સરકારનું કહેવું છે કે ૨૧ હજારથી વધુ લોકો આ લડાઈમાં માર્યા ગયા છે. સેટેલાઇટ દ્વારા ફોટો બહાર પાડવામાં આવ્યા છે જેમાં હજારોની સંખ્યામાં લોકોને દફનાવવામાં આવ્યા છે. તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવસે ને દિવસે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે.