ફિલ્મ RRR પાછળ છોડી દીધું KGF 2 એ, પ્રથમ દિવસે 165 કરોડ રૂપિયાની કમાણી…

ભારતમાં હવે સાઉથના મુવી સમગ્ર ભારતમાં ખૂબ જ વધુ પસંદ કરી રહ્યા છે અને કેજીએફ 2 એ બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ ધમાલ મચાવી દીધી છે આ ફિલ્મે RRR પાછળ છોડી દીધું હતું. રાજમૌલીની બનાવેલ ફિલ્મ ૧૦૮૨ કરોડની કમાણી કરી છે. ૧૪ એપ્રિલના રોજ રિલીઝ થયેલ KGF 2 ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે અને મીડિયા રિપોર્ટ અનુસાર આ મુવી રાજામૌલીની મુવી કરતા વધુ કમાણી કરી શકે તેમ માનવામાં આવી રહી છે.

 

ફક્ત ચાર દિવસ નું કલેક્શન 550 કરોડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મુવી બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ ચાલી રહ્યું છે અને પ્રથમ દિવસે 165 કરોડ રૂપિયાની તેમ જ બીજા દિવસે 139 ત્રીજા દિવસે 115 તેમજ ચોથા દિવસે 132 કરોડ રૂપિયાની આવક કરી હતી અને ફક્ત ચાર દિવસના 551 કરોડ રૂપિયા ની આવક થઇ છે.

 

આ મુવીને હિન્દી વર્ઝનમાં પણ કન્વર્ટ કરવામાં આવી છે

આ મુવીને બીજા રાજ્યોમાં જોઈ શકાય તે માટે હિન્દી વર્ઝનમાં પણ બનાવવામાં આવી છે બાહુબલી ટુ ના છઠ્ઠા દિવસે ૨૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી પરંતુ kgf 2 મુવી એ 194 કરોડ કમાઇ લીધા છે.

 

Kgf 2 મુવી RRR થી આગળ

RRR ચોથા દિવસે 91 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તેમજ આ ફિલ્મ 25 માર્ચના રોજ થિયેટર ઉપર રિલીઝ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ૧૯ કરોડ તેમજ બીજા દિવસે 24 ત્રીજા દિવસે ૩૧ કરોડ અને ચોથા દિવસે ફક્ત ૧૭ કરોડ રૂપિયાની આવક થઇ હતી

કેજીફ 2 ના નામે બન્યા કેટલાક નવા રેકોર્ડ

Leave a Comment