હોટેલમાં રોટલી બનાવવા વાળો વ્યક્તિ લોકોને થૂક નાખીને રોટલી ખવડાવી રહ્યો હતો, વિડીયો વાયરલ થતા પકડ્યો પોલીસે 

છેલ્લા ઘણા દિવસોમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં હોટલમાં ખાવાનું બનાવવા વાળો વ્યક્તિ લોકોને રોટલી થુંક લગાવીને ખવડાવી રહ્યો હતો. મેરઠ ગાજીયાબાદ માં આવો ઘૃણિત ઘટનાઓ જોવા મળી ચૂકી છે. હવે તેવો એક કિસ્સો દિલ્હીમાં પણ જોવા મળ્યો છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોયા બાદ લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે.

રોટલી પર થૂંક લગાવવા વાળો વિડિયો ખ્યાલા એરિયામાં ચાંદ નામના એક સ્થાનીય હોટલ નું જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં જોવામાં આવે છે કે આ વ્યક્તિ રોટલી બનાવતા સમયે તેમાં થુંક લગાવે છે, આ ઘટના પછી પોલીસે આરોપીને ગોતી લીધો હતો. તેની ઓળખ અનવર અને ઇબ્રાહિમના રૂપ માં થઈ હતી. પોલીસે આ બંને વિરોધ કેસ દર્જ કર્યો હતો અને તેઓને અરેસ્ટ પણ કર્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હોટલનો માલિક લાયસન્સ વગર જ હોટલ ચલાવી રહ્યો હતો. વેસ્ટ ડિસ્ટ્રિક્ટ ના એડિશનલ ડિસ્ટ્રિક્ટ પ્રશાંત ગૌતમના જણાવ્યા અનુસાર આરોપી પર આઈપીસીની ધારા 269 270 272 273 ની અર્તગત એફ.આઇ.આર સજ્જ કરી હતી દુઃખની વાત એ છે કે આ બધી ધારાઓ જમાનતી હતી છે. જેના ચાલતા તેઓ બંને આરોપીઓ છૂટી ગયા હતા. તેઓ બંને આરોપીઓ બિહારના કિશનગંજ ના રહેવા વાળા છે.

આરોપીનો આ વિડીયો અભય પરાશર નામના એક ટ્વીટર યુઝરે પોતાના અકાઉન્ટ પર મૂક્યો હતો. વિડિયો સાથે તેણે કેપ્શન માં લખ્યું હતું કે દિલ્હીમાં ખ્યાલ એરિયામાં ચાંદ ઢાબામાં કામ કરવાવાળા મહંમદ ઇબ્રાહિમ અને અનવર ને ગિરફ્તાર કર્યા. પછી જમાનત પણ મળી ગઈ હતી. રોટી નાન બનાવતી સમયે તેમાં થુંકી રહ્યા હતા. વિડીયો વાયરલ થયાના બે દિવસ પછી જ ગિરફ્તાર થઈ ગયા હતા, સો મોટો પર થયો હતો એફ.આઈ.આર દર્જ.

અહીંયા જુઓ વિડીયો

વિડીયો વાયરલ થયા પછી લોકોમાં મનમાં ખૂબ જ રોષ ઉમટી રહ્યો હતો. ઘણા લોકોએ કહ્યું હતું કે હવે તેઓને બહારના પર ભોજન પર વિશ્વાસ નથી રહ્યો. આ વીડિયો જોયા પછી ઘણા લોકોએ બહાર નું ભોજન કરવાની મનાઈ કરી દીધી હતી.

Leave a Comment