યુક્રેન ઉપર રશિયા દ્વારા હુમલા કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ નેક્સ્ટ જનરેશન નું યુદ્ધ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આયુર્વેદમાં એલોન મસ્ક એ પોતાનો મહત્વનો રોલ ભજવે છે.
રશિયા વિરુદ્ધ સ્ટાર લિંક જોડી દીધી છે. એલોન મસ્ક દ્વારા પોતાની ઓફીસ ખોલવામાં આવી રહી છે.
એ ઇલોન દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું પોતાની નવી ઓફીસ બનાવશે એનો મતલબ એ છે કે તે તમને મદદ કરવા ઈચ્છે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને રશિયા સામે લડાઇ કરવા માટે તૈયાર છે અને આ લડાઈ અંતરીક્ષ સુધી જોવા મળી શકે તેમ છે.
યુક્રેનના મંત્રીઓ અને અધિકારીઓને કહ્યું છે કે આ સ્ટાર લિંક આધુનિક ટેકનોલોજીથી બનાવેલ છે અને ભવિષ્ય માટે તે ખૂબ જ જરૂરી છે. આ કંપની દ્વારા યુક્રેન ને ખૂબ જ મદદ કરવામાં આવી હતી હાલના સમયમાં આ કંપની દ્વારા યુક્રેન ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવી રહ્યું છે.