રશિયા સાતન 2 : આ મિસાઇલનું વજન 208 છે અને ૧૮ હજાર કિલોમીટર સુધી પોતાના દુશ્મન ને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયા દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
રશિયાને યુક્રેન વચ્ચે કેટલાક સમયથી લડાઈ ચાલી રહી છે તેવામાં રશિયા દ્વારા મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે તેમજ સફળતાપૂર્વક આ મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમ જ આ મિસાઇલનું નામ નું નામ સૈતાન મિસાઈલ રાખવામાં આવ્યું છે. આ મિસાઈલ બ્રિટન ફ્રાન્સ અમેરિકા તેમજ બીજા અન્ય વિસ્તારોને રશિયાથી નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
રશિયન અધિકારીએ જણાવ્યું કે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે કોઈ દેશ ઉપર હુમલો કરવા માગતા નથી.
અમેરિકાના રક્ષા વિભાગના જણાવ્યું છે કે રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવતી મિસાઈલ ની જાણકારી તેમને પહેલાથી જ હતી. કારણકે મોસ્કો અને વોશિંગ્ટન ડીસી વચ્ચે ન્યુક્લિયર ટિટી કરવામાં આવી છે.
રશિયાની નેક્સ્ટ લેવલ ની જનરેશન મિસાઈલ છે.
રશિયા જોડે નેક્સ્ટ જનરેશનની મિસાઇલો છે તેમજ કિંજલ,સુપર સોનિક મિસાઈલ પણ તેમાં સામેલ થાય છે.
આ મિસાઈલ ની શક્તિ
રશિયા દ્વારા વાયરલ થયેલા વિડિયો માં નજર આવે છે કે આ મિસાઈલ ૧૧૫ ફૂટ લાંબી છે. તેમજ આ મેસેજને સ્પીડ સોળ હજાર પ્રતિ કલાક છે. તેમજ આ મિસાઈલ પોતાના જોડે 10 થી 15 વારહેડ લઈ જઈ શકે છે. તેમજ આ મેસેજ દ્વારા ૧૫ બોમ્બ એકસાથે નાખવાની ક્ષમતા છે.
સર્મટ મિસાઈલ 208 ટન વજન ધરાવે છે. રશિયા દ્વારા આ મિસાઈલ નાટો અને સમગ્ર દુનિયાને હેરાન કરવા માટે બનાવવામાં આવી છે.