રશિયા જોડે ખૂબ જ ઘાતક હથિયારો, રશિયન સરકારી યુક્રેનમાં હુમલો કરવા માટે આ હથિયારનો ઉપયોગ કર્યો…

રશિયા જોડે ખૂબ જ ખતરનાક હથિયાર છે તેમજ એક દિવસ પહેલાં રશિયાએ દુનિયાની સૌથી ઘાતક મિસાઇલનું ટેસ્ટ કરીને આખી દુનિયાને હેરાન કરી દીધી છે. આ મિશન નથી પરંતુ ખૂબ જ ઘાતક હથિયાર છે તેની તાકાત ખૂબ જ વધુ છે. રશિયા જોડે ખૂબ જ ઘાતક હથિયારો છે આજે અમે તમને છ સૌથી વધુ ખતરનાક રશિયા જોડે રહેલા હથિયારો વિશે જણાવીશું.

 

RS 28 શૈતાન:  રશિયા ના રાષ્ટ્રપતિ દ્વારા થોડા દિવસ પહેલાં જ આ મિસાઈલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેમજ રશિયા સરકારને આમાં ખૂબ જ સફળતા મળી છે આ મિસાઈલ એક સાથે બીજા 12 મિસાઈલ પાડવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ ૧૧ હજાર માઈલ સુધી ઊડી શકે છે. આ ની રેન્જ ખૂબ જ વધુ છે તે રશિયાથી લઈને ત્યાં સુધી પોતાનું ક્ષેત્રફળ ધરાવે છે. ફક્ત 15 મિનિટમાં તે રશિયા ની સરહદ ઉપર સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું હતું.

 

SSC-X-9 સ્કાયફોલ:  SC-X-9 સ્કાયફોલ એ “અમર્યાદિત” રેન્જ ધરાવતી પરમાણુ-સશસ્ત્ર ક્રુઝ મિસાઇલ છે. તે જમીન અથવા સમુદ્રમાંથી લોન્ચ કરી શકાય છે અને તે દિવસો સુધી ઉંચે રહેવા માટે સક્ષમ છે.લાંબા અંતરના હુમલાઓને પણ હળવા બનાવે છે.પુતિન દાવો કરે છે કે 2018 માં અનાવરણ કરાયેલ પરમાણુ, કોઈપણ હવાઈ સંરક્ષણ પ્રણાલીને ટાળવાની ક્ષમતા ધરાવે છે – મતલબ કે કોઈ દુશ્મન શ્રેણીની બહાર નથી.સ્કાયફોલને શોધવાનું વધુ મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે તે તેની સમગ્ર મુસાફરી દરમિયાન ઓછી ઊંચાઈએ ઉડવા માટે સક્ષમ છે.વિશ્વની પ્રથમ પરમાણુ સંચાલિત ક્રુઝ મિસાઈલ શરૂઆતમાં દુશ્મન દેશોની સંરક્ષણ પ્રણાલીમાં છિદ્રો શોધવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવી હતી. અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલી મોટા લશ્કરી સ્થળોને પણ નિશાન બનાવી શકે છે જ્યાં અન્ય શસ્ત્રો પહોંચી શકતા નથી.

 

Poseidon:  રશિયન સૌથી ખતરનાક હથિયાર મા નો સમાવેશ થાય છે આ પરમાણું શસ્ત્ર છે. આનું નામ સમુદ્રમાં રહેલા રાક્ષસ ઉપરથી રાખવામાં આવેલ છે. આ પરમાણુ હથિયાર પાણીમાં ઊંડાણ સુધી રહેલા કોઈપણ જહાજ ને પાડવાની ક્ષમતા ધરાવે છે. તેની સ્પીડ 125 mph છે. આ હથિયાર દ્વારા કૃત્રિમ રીતે સુનામી પણ મોકલી શકાય છે.

 

સુપ્રા લાઈટ:  સુપ્રા લાઈટ અમેરિકા ને હેરાન કરવા માટે રશિયન સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી બનાવેલ હથિયાર છે. આ હથિયાર રશિયન સરકારની દેશની સીમા ઉપર જોવા મળે છે. આ મિસાઈલ તો તોપ, વિમાન ,ડ્રોન ને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

 

U74 avangard:  પુનિત દ્વારા અવનગઢ હથિયાર બનાવવામાં આવી છે જેની સ્પીડ ૨૧ હજાર માઈલ પ્રતિ કલાક છે. આ સ્પીડ એટલી વધુ છે કે સામે રહેલા હથિયારને ખબર પડે તે પહેલા જ તે નષ્ટ કરી દે છે અને ધ્વનિ કરતા પણ ૨૦ ગણું વધારે છે.

 

KH47M 2:  આ હથિયાર સમગ્ર દુનિયામાં ખૂબ જ ઘાતક માનવામાં આવે છે તેમજ આ હથિયાર મિસાઇલ અને લડાકુ વિમાન ને નષ્ટ કરવા માટે ઉપયોગી નીવડે છે તેમજ આ જહાજની બે હજાર કિલોમીટર સુધી જય શકે છે તેમજ રશિયન સરકારી યુક્રેનમાં હુમલો કરવા માટે આ હથિયારનો ઉપયોગ કર્યો હતો.

Leave a Comment