આર્થિક દ્રષ્ટિકોણથી કેટલાક લોકો માટે આ મહિનો ઘણો સારો રહેવાનો છે, જયારે કેટલાક લોકોને ઓગસ્ટ મહિનામાં ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડશે. ઓગસ્ટ મહિનામાં આર્થિક જન્માક્ષર થી જાણીએ કે પૈસા-નાણા ની બાબતમાં કોને લાભ મળવાનો છે અને ક્યાં લોકો ને સાવચેતી રાખવી જોઈએ.
મેષ – નાણાકીય દ્રષ્ટિકોણથી ઓગસ્ટ મહિનો તમારા માટે ખુબ સારો રહેશે.આ મહીને તમને આવકની નવી તકો મળશે અને તમને અચાનક નાણાકીય રીતે લાભ પણ થઇ શકશે. વેપાર ધંધા પણ ચાલુ રહેશે. પ્રોપર્ટી કામ અથવા કમીશન ને લગતું કામ કરતા લોકો માટે નફા ની તકો રહેશે. આર્થિક દ્રષ્ટિએ તમને લાભ મળવાનો છે તો તમારે બીજા બધા વધારા ના ખર્ચ ના કરવા જોઈએ.
વૃષભ – આર્થિક દ્રષ્ટિથી આ મહિનો તમારો સામાન્ય જશે. તમારા પ્રયત્નોને કારણે, તમે આવકના નવા સ્ત્રોતો બનાવશો.
11 ઓગસ્ટ પછી તમારી આવક માં પણ વધારો થઇ શકે છે. તમારી કુશળતા નો સારી રીતે લાભ મળશે અને તમે જે કામ કર્યું હશે તેની પ્રશંસા થશે. ધંધા માં ઉતાર – ચડાવ આવશે પરંતુ લાભ ની તક પણ મળશે. આ મહીને તમારે લેવડ- દેવડ માં થોડી કાળજી રાખવી પડશે.
મિથુન – ઓગસ્ટ મહિનો તમને આર્થિક રીતે સારું પરિણામ આપશે. ઉતાર- ચડાવ ની સાથે તમને નફો પણ મળશે અને તમારા નફા માં કોઈ પણ પ્રકારના અવરોધ આવશે નહિ. ધન ની દ્રષ્ટીએ આ મહિનો તમને ભાગ્ય અને સહયોગ થી ભરેલો મળશે અને વિવિધ સ્ત્રોત માંથી આવક થશે. અને કોઈ જુના પૈસા બાકી હોય એ પણ તમને પ્રાપ્ત થવાની સમભાવના છે અને તમારે બિનજરૂરી ખર્ચ થઇ શકે છે જેને તમારે જ નિયંત્રણ માં રાખવા અને આ મહીને સમજદારી પૂર્વક વ્યવહાર કરવો.
કર્ક – તમારા માટે આ મહિનો આર્થિક દ્રષ્ટીએ ઉતમ રહેવાનો છે. રાહુ ના પ્રભાવ થી અચાનક પૈસા કમાવવાનો મોકો મળશે અને આવકના કોઇપણ સ્ત્રોત અચાનક ખુલી શકે છે અને તેનાથી તમારું મન ઉત્સાહિત રહેશે. વેપાર માં રસ વધશે. તમારા જીવનસાથી ના સહયોગથી કોઈ પણ કામમાં સારો નફો મળવાની સમભાવના છે. જો તમે સરકારી માં જોબ કા ધંધો કરો છો તો તમને તેમાં લાભ મળવાની પૂરી શક્યતા છે.
સિહ – ઓગસ્ટ મહિનો આ રાશી ના લોકો માટે સારું એવું પરિણામ આપશે. આવકના ઘણા દરવાજા ખુલશે પણ ખર્ચને નિયંત્રણ માં રાખવો પડશે. ફાલતું ખર્ચ પર કાબુ રાખવો જોઇશે. જો કે મહિનાના ઉતરાધમાં આવકની સાથે બચતનું પણ વલણ રહેશે. બુધ અને શુક્ર ના સંયોગ થી તમારી આવકમાં વધારો થશે અને સાથે તમને બચત કરવા પર પણ પ્રોત્સાહિત કરશે. તમારું બેંક બેલેન્સ પણ વધી શકે છે.
કન્યા – આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે. તમારી મહેનત સારું એવું ફળ આપશે અને તમે તમારા પ્રયત્નથી તમારી આવકમાં વધારો કરી શકશો પરંતુ તમારા ખર્ચ પણ ઝડપથી વધી શકે છે. આ મહીને ફાલતુના ખર્ચને અંકુશ માં રાખજો નહિ તો તમે દેવામાં આવી શકો છો. ૨૫ ઓગસ્ટ સુધી ખર્ચ પર તમારે કાબુ કરવો પડશે તેના પછી સ્થિતિમાં સુધારો થશે.
તુલા – તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો આર્થિક દ્રષ્ટિકોણ થી અને થોડું આયોજન કરીને ચાલવાનો સમય છે. ગ્રહોના સયોંગથી તમારી આવક સારી રહેશે અને તમારી આવક માં પણ વધારો થશે. અને વ્યાપાર માં પણ લાભ થવાની શક્યતા છે.
વૃષિક – ગ્રહો બતાવી રહ્યા છે કે વૃષિક રાશિના લોકો પર આર્થિક રીતે આ મહિનો ઉતમ રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં પહેલાથી જ સારો એવો સુધારો આવશે. આ મહીને બુધ અને શુક્ર સારો એવો લાભ આપશે તમારી આવક નિયમિત છે તેના કરતા પણ વધારે થઇ જશે તમે એવી અપેક્ષા પણ ની રાખી હોય.
ધનુ – ધનુ રાશી ના લોકો માટે આ મહિનો સારો પ્રભાવ વાળો હશે. મહિના ના પહેલા ભાગ માં થોડી સમસ્યા આવી શકે છે પરંતુ મહિના નો બીજો ભાગ સારા સમાચાર લાવશે. કેટલાક નકામાં કામમાં પણ પૈસા ખર્ચ થઇ શકે છે. કોઈ પણ રોકાણ માં નુકશાન પણ થવાની સમભાવના છે. એટલા માટે વિચારી ને પૈસા ખર્ચ કરજો.
મકર – આ રાશિના લોકોને આર્થિક પક્ષ આ મહીને સારો રહેશે. નવા સ્ત્રોતમાંથી આવક મેળવવાની તકો મળશે અને નોકરી વાળા લોકો ને પગાર પણ વધી શકશે. બોનસ અને ઇન્સેન્ટીવ નો લાભ પણ મળશે. ૨૬ ઓગસ્ટ પછી ધંધા માટે સારો સમય છે અને વેપાર માં સારો નફો મળવાની શક્યતા છે.
કુંભ – કુંભ રાશિના લોકોનું આર્થિક જીવન આ મહીને પડકારરૂપ થઇ શકશે. આવક કઈ ખાસ નહિ હોય તેથી તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. ખર્ચ અને નુકશાન ના યોગ થઇ શકે છે.અને કોઈ આકસ્મિક ખર્ચ આવી શકે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહિ હોય