બોલીવુડ જગતનાં ખૂબ જાણીતા એવા સુપર સ્ટાર એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ૧૪ એપ્રિલના રોજ લગ્ન સંબંધમાં બંધાઈ ગયા છે અને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. સોશિયલ મીડિયા પર આ બંનેના ફોટાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લગ્ન સમારોહમાં પધારેલ મહેમાનોનું દ્વારા રણવીર કપૂર અને આલિયા ભટ્ટને અનેક ગિફ્ટો પણ આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા ના સુત્રો અનુસાર, રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્નના દિવસે જ બંનેની સગાઇ થઇ હતી એ સમયે ભટ્ટ ફેમિલીએ રણવીરને ઘડિયાળ આપી હતી અને કપૂર ફેમિલીએ આલિયાને રીંગ આપી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, રણવીર કપૂરની સાસુ સોની રાઝદાનએ તેમને અઢી કરોડની ઘડિયાળ આપી હતી.
લગ્નના માં આવેલ તમામ મહેમાનોને આલિયા ભટ્ટેએ કાશ્મિરી શાલ ગિફ્ટમાં આપી હતી.
લગ્નની જૂતા ચોરી વિધિમાં ભટ્ટ પરિવાર ની છોકરીઓ એ ખૂબ જ મસ્તી કરી હતી.રણવીર ના જૂતા ચોરી કરીને ૧૧.૫ કરોડ રૂપિયાની માંગ કરી હતી. અંતે રણવીરે તેમની સારી ઓ ને એક લાખ આપ્યા હતા.
આલિયા ભટ્ટએ બંગડી રસમની ના પાડી હતી કારણ કે, બંગડી રસમમાં બંગડીને 40 દિવસથી એક વર્ષ સુધી પહેરવી પડે અને હાલની આલિયા ભટ્ટને ટૂંક જ સમૂહમાં હોલીવુડ ફિલ્મ શૂટિંગ માટે જવાનું હોવાથી તે બંગડી પહેરી શકે તેમ નહોતી તેથી બંગડી રસમની ના પાડી હતી.