રણબીર આલિયા ના લગ્ન: જુના પ્રેમી-પ્રેમિકા ઓને લગ્નમાં બોલાવ્યા, દીપીકા કેટરીના સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા રણવીર ને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી અને શું આપ્યું…

૧૪ એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે તેમજ રણવીર અને આલિયા તેમના જુના પ્રેમી-પ્રેમિકા ઓને લગ્નમાં બોલાવ્યા હતા. દીપીકા કેટરીના સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા રણવીર ને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગિફ્ટ ખૂબ જ મોંઘી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટુડન્ટ ઓફ ધ યર પિક્ચર માં એક સાથે ડેબ્યુ કર્યું હતું તે વચ્ચે તેમના વચ્ચે પ્રેમ થયો હતો પરંતુ થોડા સમય બાદ જ બંને અલગ થઇ ગયા હતા. તેમજ મીડિયા રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ કે રડવાની સાથે છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યો છે.

 

દીપિકા પાદુકોણ

રણવીર કપૂર અને દીપિકા પાદુકોણ વચ્ચે ખૂબ સમયથી અફેયર ચાલી રહ્યું હતું. દીપિકાએ પોતાના જૂના પ્રેમી રણબીર કપૂરને ઘડિયાળ ગિફ્ટ આપી છે. જેની કિંમત આશરે ૧૫ લાખ રૂપિયા માનવામાં આવી રહી છે.

 

કેટરીના કેફ

કેટરીના કેફ તથા રણવીર વચ્ચે દોઢ વર્ષથી પણ વધુ અફેર ચાલી રહ્યું હતું. પ્રિયંકા ચોપડા કેટરીના તથા આલિયા ફિલ્મ ઝરા માં સાથે જોવા મળ્યા હતાં. તેમજ કેટરિનાએ આલિયા ભટ્ટ ને 14.5 લાખ રૂપિયાનું પ્લેટિનિયમ બ્રેસલેટ લગ્નમાં ગિફ્ટ આપ્યું હતું.

 

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા તથા રણબીર કપૂર અનેક મુવીમાં સાથે જોવા મળ્યા છે તેમ જ પ્રિયંકા નવ લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ ગિફ્ટ કર્યો છે અને શુટિંગ દરમિયાન આ બંને વચ્ચે અફેર હોવાની કેટલીક વાતો સામે આવી.

 

વરુણ ધવન

આલિયા ભટ્ટ અને વરુણ ધવન નાનપણથી એકબીજાના મિત્રો હશે તેમજ વાળો અને તેની મિત્ર આલિયા ના લગ્નમાં ગુચ્ચી ના સેન્ડલ ગિફ્ટ કર્યા છે. જેની કિંમત આશરે ચાર લાખ રૂપિયા માનવામાં આવી રહી છે.

Leave a Comment