રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્નમાં કેટલાક મિત્રોને ઇન્વાઇટ કર્યા, સિતારાઓ ને સલમાન થી લઈને ઇન્વાઇટ…

બોલીવુડ જગતના અભિનેતા રણબીર કપૂર ખૂબ જ ફેમસ થઈ ગયા છે તેમજ આલિયા ભટ્ટ એ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. ૧૪ એપ્રિલના દિવસે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન હતા આ લગ્નમાં કેટલા ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતા.

 

આ લગ્ન 2022 ની શરૂઆતમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તેમજ આ બંને એ લગ્ન માં કેટલાક મિત્રોને ઇન્વાઇટ કર્યા હતા. પરંતુ તેમને કેટલાક લોકોને ઇન્વાઇટ કર્યા ન હતા.

 

કેટરીના કેફ

બોલીવુડ જગતમાં પોતાનું આગવું નામ ધરાવે છે આજે સમગ્ર વિશ્વમાં તે ફેમસ બની છે. કેટરીના કેફ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ સુપરહિટ મુવી માં કામ કર્યું છે. એક સમયે રણબીર કપૂર અને કેટરીના કેફ વચ્ચે અફેર ચાલી રહ્યો હતો. પરંતુ કોઇ કારણસર બંને અલગ થઇ ગયા હતા ત્યારબાદ કેટરીના કેફ વિકી કૌશલ સાથે પોતાના લગ્ન કરી લીધા હતા. તે માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્નમાં કેટરીના કેફને ઇન્વાઇટ ન કરી.

સલમાન ખાન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર અને સલમાન ખાન એકબીજાના દુશ્મન છે. રણબીર અને સલમાન ખાન વચ્ચેની લડાઈ મુખ્ય કારણ કેટરીના કેફ હતી. કેટરીના સૌપ્રથમ સલમાન ખાન જોડે રિલેશનશિપમાં જોવા મળી હતી. પરંતુ કોઈ કારણોસર કે રણબીર કપૂર સાથે વધુ જોવા મળી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે ખૂબ જ મોટી લડાઈ થઈ હતી માટે સલમાન ખાનને લગ્નમાં બોલાવવામાં આવ્યા ન હતા.

ગોવિંદા

હિરો નંબર વન થી ફેમસ થયેલા ગોવિંદા અને રણબીર કપૂર વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી. આ બંને એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી. કેમકે, ફિલ્મ જગ્ગા જાસૂસ ના સમય રણવીર કપૂર ગોવિંદા ના કેટલાક ખાસ શોર્ટ કપાવી દીધા હતા આ વાતથી ગોવિંદા ખૂબ જ નારાજ થઈ ગયા હતા. અને રણબીર ને બોલવાનું બંધ કરી દીધું હતું.

અનુરાગ બાસુ

બોલીવુડ જગતના અનુરાગ બાસુ દેશમાં પ્રથમ નંબર ના ડાયરેક્ટર માં આવે છે. તેમજ રણબીર કપૂર સાથે તેમના સંબંધો ખૂબ જ ખરાબ જોવા મળ્યા છે. જગ્ગા જાસૂસ મૂવી દરમિયાન બંને વચ્ચે કોઈ કારણોસર લડાઈ થઈ હતી.

સંજય લીલા ભણસાલી

બોલીવુડ જગતમાં સંજય લીલા ભણસાલીનું ખૂબ જ ઊંચું નામ થઈ ગયું છે. સંજય લીલા દ્વારા ડાયરેક્ટ થયેલ સાવરીયા મુવી બોક્સ ઓફિસ ઉપર લોક થઈ હતી એ કારણસર બંને વચ્ચે સંબંધો બગાડ્યા હતા અને બંને એકબીજાને વાતચીત કરવાની બંધ કરી દીધી હતી.બોલીવુડ જગતના અભિનેતા રણબીર કપૂર ખૂબ જ ફેમસ થઈ ગયા છે તેમજ આલિયા ભટ્ટ એ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. ૧૪ એપ્રિલના દિવસે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન હતા આ લગ્નમાં કેટલા ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતા.

Leave a Comment