બોલિવૂડણના રણબીર અને આલિયા તલાક થોડા સમયમાં લેશે, બંને વચ્ચે શું તિરાડ આવી જાણો…

બોલીવુડ આપણા સમયથી ખૂબ જ આગળ નીકળી ચૂક્યું છે. બોલિવૂડમાં લગ્ન અને છુટાછેડા વિશે કોઈ જ વધારે મહત્વ આપવામાં આવતું નથી. આજે અમે તમારા માટે એવી ખાસ ખબર લઈને આવ્યા છે જે સાંભળીને તમે ચોંકી જશો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના તલાક વિશે આ માહિતી છે. આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલાં બંને લગ્ન કર્યા હતા આ વાતથી તેમના ચાહકો ખુબ જ ખુશ હતા. પરંતુ હવે દિવસે ને દિવસે તેમના વિશે ખરાબ સમાચાર મીડિયા સમક્ષ આવી રહ્યા છે.

 

આ વાતનો ખુલાસો તેમણે કહ્યું હતું, કે લગ્ન પહેલા તે એકબીજાને રિલેશનશિપમાં હતાં. આ વાતની પહેલા કોઈને જાણ હતી નહિ. રણબીર કપૂરને 300 થી400 ગર્લફ્રેન્ડ હતી. આલિયા ભટ્ટે કહ્યું હતું કે મારે પણ પહેલા બોયફ્રેન્ડ હતા.

 

એટલું જ નહીં આવ્યા અને રણબીરને બોલિવૂડમાં ખૂબ જ અફેર રહી ચૂક્યા છે. હવે બંને લગ્ન કરી લીધા છે પરંતુ લગ્ન બાદ kRk ખૂબ જ મોટો ખુલાસો કરી દીધો છે અને તેમને જણાવ્યું છે કે તે થોડા જ સમયમાં છૂટાછેડા લઇ લેજે આ વિશે તેમને સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ પણ કર્યો છે.

 

તેમજ સોશિયલ મીડિયા ઉપર તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં 54 % જેટલા લોકોનું કહેવું છે કે તે થોડા જ સમયમાં છુટાછેડા લઇ લેશે. ત્યાર બાદ KRK પૂરો વિડીયો બનાવ્યો જેમાં તે બંનેને જીવન વિશે વાત કરી.

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોનું પણ એવું જ માનવું છે કે તે થોડા સમય બાદ છુટાછેડા લઇ લેશે પરંતુ લગ્ન બાદ તે વધુ ખુશ નજર આવી રહ્યા છે.

Leave a Comment