ઘરે બાળકનો જન્મ થાય તો પરિવાર ના સભ્યો ખૂબ જ ખુશ થઇ જતા હોય છે.એવો કિસ્સો આપણા સામે આવ્યું છે. એક યુવતીના દાદા ના જન્મદિવસ ઉપર ખૂબ જ વધુ ખુશ થઈ ગયા હતા. અને તેના નાના ના ઘરેથી લાવવા માટે પોતે હેલિકોપ્ટર લઇને પુણે ના શેવાલવડી ગયા હતા.
તેમજ પુત્રવધૂના પરિવાર લોકોને હેલિકોપ્ટરમાં બેસાડી ને ફેરવ્યા હતા. અને ત્રણ દિવસ સુધી પોતાના ગામમાં મીઠાઇ વહેંચી હતી.
આ પ્રસંગે પરિવારના સભ્યો ભૂલવા માગતા ન હતા. યાદગીરી માટે એક લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું. ત્યાર બાદ તે પાંડુરંગ નામક યુવક ગામમાં દરેક લોકોને મીઠાઇ ખવડાવી હતી. રવિવારના દિવસે જ શરૂ થયો હતો હજુ સુધી તે ગામમાં મીઠાઈ વેચવાની ચાલુ જ છે.
તે ખૂબ જ ખુશ હતા
પાંડુરંગ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કે, તે દિવસે ખૂબ જ ખુશ હતા. અને આ પ્રસંગે ને તે આજીવન યાદ રાખવા માગતા હતા. તેમની પોત્રી નું નામ કૃષિકા રાખવામાં આવ્યું છે. તેમજ તેમના ઘરે ઢોલ નગાડા સાથે આ દીકરી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.