૧૨ કિલોમિટર દૂર બોમ બ્લાસ્ટ પીએમ મોદીના રેલી સ્થળ પર, બે જવાન શહીદ થયા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીર જવાના છે તેમજ તેમની રેલીનો કાર્યક્રમ આજે સંપૂર્ણ રીતે ફિક્સ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ૧૨ કિલોમિટર દૂર બોમ બ્લાસ્ટ ની સૂચના મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ધમાકો જમ્મુ જિલ્લાના લીલીયા નાના ગામમાં થયો છે. પોલીસ ઘટના સ્થળ ઉપર આવીને વધુ તપાસ હાથ ધરી છે અને તેમનું કહેવું છે કે આ આતંકવાદી સંગઠન મામલો નથી તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

 

થોડા સમય પહેલા જ સે મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારબાદ તપાસ દરમિયાન કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરવા માટે આ યોજના બનાવવામાં આવી હતી.

 

આ હુમલા બાદ કેટલાક લોકો જોડે પૂછપરછ કરવામાં આવી હતી તેમ જ મુખ્ય આરોપી મળશે જે બુધવારે મોડી રાત્રે પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો હતો. તેમજ એક શિવીર ના અંદર વિસ્ફોટ કરવાની યોજના હતી. પરંતુ આપના સુરક્ષા કર્મચારીઓના કારણે આ યોજના સંપૂર્ણ રીતે અસફળ રહી હતી. આવી પરિસ્થિતિના કારણે પીએમ મોદી જમ્મુ યાત્રા રદ કરવા માટે મજબૂર થયા છે.

 

વધુ જાણકારી માટે જણાવી દઈએ કે ૨૧ એપ્રિલના દિવસે થયેલા હુમલામાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા તેમજ આપણા બે જવાન શહીદ થયા હતા.

 

મીડિયા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના દિવસે જમ્મુ કાશ્મીર માં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વિકાસ યોજના શરૂ કરવા માટે જઈ રહ્યા હતા.

Leave a Comment