મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં પતિના મુત્યુ બાદ પત્ની પ્રોફેસરેએ 1 કલાક પછી આત્મહત્યા કરી શા માટે જાણો…

મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં પોતાના પતિના મોત ના સમાચાર પત્ની સહન કરી શકી નહીં. પત્ની એ મંગળવારના દિવસે એક કલાક પછી તળાવ માં કૂદી ને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની મદદથી તેની લાશ બહાર કાઢવામાં આવી હતી. લગ્ન અને ફક્ત ચાર જ વર્ષ થયા હતા. પતિ ડોક્ટર હતો અને તેની પત્ની આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. પતિનું મોત બ્રેઈન હેમરેજના કારણે થયું હતું. બંનેના અંતિમ સંસ્કાર એકસાથે કરતા શહેરમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

 

મીડિયા રિપોર્ટ અનુસાર ડોક્ટર પરાગ પાઠક મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. 28 એપ્રિલ ના દિવસે ગંભીર હાલત ના કારણે તેમનું મોત થયું હતું. તમે ગમે ત્યારે જોઈ ને તેમની પત્નીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં પતિનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ત્યાર બાદ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને પોલીસ તપાસ દરમિયાન તેની લાશ તળાવમાંથી મળી આવી હતી.

 

ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા

જબલપુર નિવાસી પ્રીતિ જાળીયા એક પ્રાઇવેટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવતી હતી. પ્રીતિ ના લગ્ન ચાર વર્ષ પહેલા ડોક્ટર પરાગ પાઠક જોડે થયા હતા. આ બંનેને હજુ સુધી કોઈ સંતાન છે નહીં. ત્યારબાદ કુદરતી અકસ્માત ના કારણે પોતાના પતિનું મોત નીપજ્યું હતું અને આ વાતથી પત્નીએ પાણી માં કૂદીને આત્મહત્યા કરી દીધી હતી.

 

પાઠક અને પ્રીતિ ને કોઈ સંતાન હતું નહિ. પરંતુ બંને એક બીજા જોડે ખુશ રહેતા હતા. આ બંને એકબીજાને સૌપ્રથમ ફેસબુકમાં મળ્યા હતા. ત્યારબાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાણી હતી.

Leave a Comment