ટેકનોલોજી દિવસેને દિવસે ખૂબ જ આગળ થઈ રહ્યું છે અને માણસ જેવું વિચારે તેવું કરી શકે છે. કરોડોનો ખર્ચ કરીને બનાવવામાં આવશે ફ્લોટિંગ સીટી જે પાણી ઉપર તરતી જોવા મળશે.
આજ સુધી કોઈ એ વિચાર્યું નહીં હોય તેવી સીટી તૈયાર જવા થઈ રહી છે. આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ ખૂબ જ મોટી વાત છે. આ સીટી દક્ષિણ કોરિયાના એક શહેરમાં બનાવવામાં આવશે.
દક્ષિણ કોરિયા શહેરમાં વૈજ્ઞાનિકો ની મદદથી આ city બનાવવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે દિવસે ને દિવસે જમીનનો ખૂબ જ ઘટાડો થઈ ગયો છે. તે માટે આપણે હવે નવો ઉપાય શોધવો પડશે. વૈજ્ઞાનિકો દ્વારા 3d પોસ્ટર શેર કરવામાં આવ્યા છે.
1530 કરોડમાં બનશે પાણીમાં તરતી city
આ સિટી બનાવવા માટે ખૂબ જ ખર્ચો લાગી શકે તેમ છે તેમજ હજુ ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. તેમજ ફ્લોટિંગ city 16 એક એરિયામાં બનાવવામાં આવશે. એટલું જ નહીં અહીંયા બાર હજાર લોકો એકસાથે રહી શકશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે થોડા સમય બાદ અહીંયા એક લાખ લોકો એક સાથે રહી શકે એવડો મોટો પ્રોજેક્ટ બનાવવામાં આવશે.
7 માળ સુધી જોવા મળશે ઇમારતો
એક-બે નહીં પરંતુ 7 માળ સુધી ઇમારતો જોવા મળશે. blue પાણી ઉપર બનાવવામાં આવશે. આ શહેર ના ફોટા જોઇને અદભૂત નજારો દેખાઈ રહ્યો છે.
વૈજ્ઞાનિકો દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અનેક રૂપ તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ મેસેજ સોશિયલ મીડિયા ઉપર ફોટા સાથે ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે તેમ જ લોકો આ વિશે વધુ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે.