આ મંત્રનો જાપ કરીને તમે શરીરમાં ખોવાયેલી ઊર્જાને પુનર્જીવિત કરી શકો છો, જાણો તેના અનેક ફાયદાઓ
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ મંત્ર ઋગ્વેદમા જોવા મળે છે. આ મંત્ર ઋષિ વસિષ્ઠને અર્પણ કરવામા આવ્યો છે, જે ઉર્વસી અને મિત્રાવરુનનો પુત્ર હતો. એવુ કહેવામા આવે છે કે, એકવાર ઋષિ શ્રીમૃકન્ડુ અને તેમની પત્ની મરુદમતીએ પુત્રની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરી હતી. ભગવાન શિવ તેમની … Read more