રવિન્દ્ર શેખરન અને તેની પત્ની મહાલક્ષ્મીના લગ્નની જુઓ ખાસ તસવીરો….
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ભારતમાં જો કોઈની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તો તે પ્રખ્યાત નિર્માતા રવિન્દ્ર શેખરનની ચર્ચા છે જેણે 2022માં દક્ષિણ ભારતની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક મહાલક્ષ્મી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બધાએ આ બંનેની મેળ ન ખાતી જોડી જોઈ તો બધાએ કહ્યું કે જ્યારે મહાલક્ષ્મીની નજર રવિન્દ્રના પૈસા પર … Read more