આ દિવસો માં ભારતી સિંહ ડાન્સ દીવાને જેવા રિયાલિટી શો ને હોસ્ટ કરી રહ્યા છે, જયારે કે નોરા ફતેહી થોડા અઠવાડિયા થી આ શો માં જજ તરીકે જોવા મળે છે. હવે તાજેતર માં બંને શો નું શુટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન સેટ ની બહાર ભારતી ફોટોગ્રાફર સાથે મજાક-મસ્તી કરી રહી હતી. પરતું જેવી જ નોરા ફતેહી સેટ પરથી બહાર આવી ત્યારે ફોટોગ્રાફર અને બધા લોકોએ ભારતી ની અવગણના કરી ને નોરા ની પાછળ દોડ્યા.
પ્રખ્યાત કોમેડી ભારતી સિંહની લોકપ્રિયતા એટલી છે કે તેને પરિચય ની જરૂર નથી. ભરતી તેના પરફેક્ટ કોમિક ટાઇમ થી સતત લાખો લોકો ના દિલ જીતી રહી છે. ભારતી ની આ કોમેડી ભાવના માત્ર તેના આ શો અને ફિલ્મ સુધી સીમિત નથી, પરંતુ તે ફોટોગ્રાફર ની સામે પોઝ આપતી વખતે પણ તેના ચાહકોને હસવા માટે મજબુર કરી દેય છે તાજેતર માં જ ભારતીએ ફોટોગ્રાફરે ને એવી મજેદાર પ્રતિક્રિયા આપી જેને જોઈએ ને તેઓ હસતા હસતા લોથ પોથ થઇ ગયા
નોરા ફતેહી ને જોઈએ ને ફોટોગ્રાફરે ભારતી સિંહ ને કરી ઇગનોર ખરેખર, આ દિવસો માં ભારતી સિંહ ડાન્સ દીવાને જેવા રિયાલિટી શો માં હોસ્ટ કરી રહ્યા છે. જયારે નોરા ફતેહી થોડા અઠવાડિયા થી આ શો માં જજ તરીકે જોવા મળે છે. હવે તાજેતર માં જ તે બંને શો નું શુટિંગ કરી રહી છે.
આ દરમિયાન ભારતી સિંહ સેટ ની બહાર ફોટોગ્રાફર સાથે મજાક કરી રહી હતી પરંતુ જેમ ફોટોગ્રાફરે નોરા ફ્તેહી ને સેટ ની બહાર આવતા જોઈ ત્યારે બધા ભારતી ની અવગણના કરીને નોરા ની પાછળ દોડ્યા અને નોરા નોરા કહીને બુમો પાડવા લાગ્યા
ભારતી નું રિએકશન જોઈને બધા હસી પડ્યા અને આ જોઈએ ને ભારતી એ રડવાની એક્ટિંગ કરવા લાગી અને જે લોકો નોરા આવી ની બુમો પડતા હતા તેને જોઇને કહેવા લાગી કે તેને મારો. ભારતી નું આ રમુજી રિએકશન જોઇને ત્યાં હાજર રહેલા લોકો હસવા લાગ્યા અને ભારતી નો આ કોમેડી વીડિઓ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. અને ભારતી નું રિએકશન જોઈને લોકો ને ખુબ મજા આવી.